Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૦
તા.ર૧-૧૧-ર૦ર૦ શનિવાર
કારતક સુદ-૭ સાતમ,
જલારામ જયંતિ-કલ્યાદિ
પંચમ-પ્રારંભ-રર-ર૮થી, ભદ્રા-ર૧-૪૯થી, રવિયોગ-૯-પ૪ સુધી,
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-મકર
મંગળ-મીન
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૩,
સૂર્યાસ્ત-૬-૦૧
જૈન નવકારશી-૭-પ૦
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
રર-ર૮થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
દિવસ ૧ર-૦૬થી શુભ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-૧૧ થી ૧ર-પપ,
૮-ર૭ થી શુભ-૯-૪૯ સુધી, ૧ર-૩૩ થી ચલ-લાભ-અમૃત-૧૬-૩૯ સુધી, ૧૮-૦૧ થી લાભ-૧૯-૩૯ સુધી, ર૧-૧૭થી શુભ-અમૃત-ચલ-ર૬-૧૧ સૃુધી,
શુભ હોરા
૭-પ૯ થી ૮-પ૯ થી ૮-પ૪ સુધી, ૧૦-૪૩ થી ૧૩-ર૭ સુધી, ૧૪-રર થી ૧પ-૧૭ સુધી, ૧૭-૦૬ થી ર૦-૧ર સુધી,
બ્રહ્માંડના સીતારા
-આજે પૂજય જલારામ બાપાની જન્મ જયંતિ છે. જેમનું માત્ર નામ લેવાથી મનની અંદર સુખ શાંતિનો અહેસાસ થાય છે જે તે સમયે કોઇ એવું મીડીયા ન હતું કે, જેના જોરે નામના મલે ત્યારે આવા સંત પુરૂષ જે મનુષ્યના રૂપમાં ભગવાને જન્મ લીધો અને અન્નદાન એ સર્વ શ્રેષ્ઠદાન છે. તેવું લોકોને સમજાવેલ, કોઇ પણ જાતની પબ્લીસીટી વગર દેશ અને દુનિયામાં તેઓના ભકતો છે અને તેઓની શ્રદ્ધા જલારામ બાપા ઉપર અતુટ છે. લાખો ભાવિકો આજે ભકતો શ્રી જલારામ બાપાની આસ્થા શ્રદ્ધા પૂર્વક જન્મ જયંતિ, ઉજવશે ત્યારે અન્નદાન કરવું કોઇનું અપમાન ન કરવું અને જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી જરૂરથી જલારામ બાપાના આશિર્વાદ મલશે-જય જલારામ.