-
ટીવી સીરિયલની કઇ અભિનેત્રી સૌથી વધુ ફી વસૂલે છે ? access_time 10:10 am IST
-
૧૨ વર્ષની થતા જ છોકરીઓનું લિંગ બદલાઇ જાય છે : બની જાય છે છોકરા access_time 10:01 am IST
-
જો હું આજે સિંગલ છું તેનું કારણ છે અજય દેવગન access_time 10:55 am IST
-
ચીનના આ ઘાતક હથિયારને જોઈને ઉડી દુનિયાની ઊંઘ access_time 6:52 pm IST
-
પતિના મૃત્યુનાં લગભગ બે વર્ષ પછી વિધવા પત્નિએ આપ્યો દીકરાને જન્મ access_time 3:38 pm IST
-
દુનિયાની સૌથી લાંબુ નામ ધરાવતી છોકરી, બોલવામાં છૂટી જશે પરસેવો : બર્થ સર્ટિફિકેટ ૨ ફુટનું છે! access_time 9:59 am IST
-
મૂવી રિવ્યુ : કેવી છે ‘જુગ જુગ જિયો' ! access_time 10:25 am IST

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૧-૧૧-ર૦૧૯,ગુરૂવાર
કારતક વદ-૯, વૈદ્યુતિ ૧૬-૧૪ સુધી, શુક્ર ધનમાં ૧ર-ર૪ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-સિંહ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦૩,
સૂર્યાસ્ત-૬-૦૧,
જૈન નવકારશી-૭-પ૧
ચંદ્રરાશિ- સિંહ (મ,ટ)
ર૪-૦૧ થી કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૪ થી શુભ-૮-ર૬ સુધી, ૧૧-૧૧ થી ચલ-લાભ-અમૃત-૧પ-૧૭ સુધી, ૧૬-૩૯થી શુભ-અમૃત-ચલ-ર૧-૧૭ સુધી
શુભ હોરા
૭-૦૪ થી ૭-પ૯ સુધી, ૯-૪૮થી ૧ર-૩૩ સુધી, ૧૩-ર૮થી ૧૪-રર સુધી, ૧૬-૧ર થી ૧૯-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો કેન્દ્રમાં ગુરૂ હોય તો એક હજાર દોષોનો નાસ કરે છે, પણ મારા વર્ષોના અનુભવોએ એવું જોવામાં આવેલ છે કે કેન્દ્રમાં ગુરૂ હોય તો પોતાની રાશિમાં વધુ બળવાન બનાવે છે. સાતમા સ્થાનમાં ગુરૂ કંઇ રાશિનો છે તે ખૂબજ મહત્વનું રહેલ છે. આ સ્થાનમાં ગુરૂનુ ફળ કયારેક સારૂ નથી મલતું . આ બાબત ગુરૂ કયાં નક્ષત્રમાં છે તે પણ ખાસ જોવું જોઇએ. ગુરૂ ધન રાશિમાં અને મીન રાશિમાં બળવાન થાય છે. જે પોતાની રાશિનો છે ધન રાશિ અને મીન રાશિ અને રાશિ પોતાની રાશિથી કેન્દ્રમાં આવે છે. જન્મના ગુરૂની સાથે જન્મનો સૂર્ય ખૂબજ સારૂ ફળ આવે છે. સામાજીક માન પ્રતિષ્ઠા અને આર્થિક લાભો પણ આપે છે. ગુરૂ ચંદ્ર પણ સારો યોગ બનાવે છે.