Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૧-૮-ર૦૧૯ બુધવાર
શ્રાવણ વદ-૬, વૃદ્ધિતિથિ છે રાંધણ છઠ્ઠ,
રવિયોગ-ર૪-૪૭ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-મીન
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૭,
સૂર્યાસ્ત-૭-૧૪,
જૈન નવકારશી-૭-૧પ,
ચંદ્રરાશિ-મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૭થી લાભ-અમૃત-૯-૩૯ સુધી, ૧૧-૧પ થી શુભ-૧ર-પ૦ સુધી, ૧૬-૦રથી ચલ-લાભ-૧૯-૧૩ સુધી, ર૦-૩૮થી શુભ-અમૃત-ચલ-૦-પ૦ સુધી,
શુભ હોરા
૬-ર૭થી ૮-૩પ સુધી,
૯-૩૯થી ૧૦-૪૩ સુધી,
૧ર-પ૦થી ૧૬-૦ર સુધી,
૧૭-૦૬ થી ૧૮-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેક માતા પિતા પોતાના સંતાનોની ઇચ્છા પ્રમાણે નિર્ણયો લેતા હોય છે. આ સારી વાત છે પણ ઘણી વખત સંતાનોની જીદ્દને લઇને કે માતા પિતાના પોતાના અલગ વિચારોને લઇને નિર્ણયો લેવાતા હોય જે ભવિષ્યમાં કદાચ નુકશાન કર્તા હોય શકે છે તો કયારેક માતા પિતાની જીદ્દ સંતાનોને નુકશાન કર્તા હોય શકે છે. અહીં ગ્રહોની વાત કરીએ તો ખાસ કરીને જન્મના રાહુની સ્થિતિ અને ચંદ્રની સ્થિતિ જવાબદાર હોય છે. કયારેક બંનેમાંથી કોઇનો ઇગો જવાબદાર હોય છે. સમાજમાં બીજાની દેખાદેખી કરીને કોઇ નિર્ણયો ન જ લેવા . હૃદય અને મન બંનેને સમજવા જોઇએ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો લેવા જોઇએ.
  • બીસીસીઆઇએ શ્રીસંત પરનો પ્રતિબંધ ઘટાડી ૭ વર્ષનો કર્યોઃ ૧૯ સપ્ટેમ્બર ર૦ર૦ના રોજ સમાપ્ત થશે બેનઃ અગાઉ આજીવન પ્રતિબંધ હતો access_time 3:55 pm IST

  • સુબ્રતો પાર્ક સ્થિત એરફોર્સ ઓડીટોરીયમમાં ઉપકરણોના સ્વદેશી કરણની કોશીશો ઉપરના પુસ્તકોનું એરચીફ શ્રી ધનોઆએ દિલ્હીમાં વિમોચન કર્યું : પાકિસ્તાનની દરેક હલચલ પર નજરઃ દરેક સ્થિતિને પહોંચી વળવા એરફોર્સ તૈયારઃ અમે પુરી રીતે સર્તક છીએઃ ડીફેન્સ સીસ્ટમની જવાબદારી અમારીઃ ધનોઆ access_time 3:54 pm IST

  • સરકારે અર્ધ સૈનિક દળની નિવૃત્તિ વયમર્યાદા નક્કી કરી ;હવે 60 વર્ષે થશે રિટાયર્ડ :ગૃહ મંત્રાલયનો આ આદેશ દિલ્હી હાઇકોર્ટના જાન્યુઆરીના ચુકાદા બાદ કરાયો :હાઇકોર્ટે કેન્દ્ર સરકીરને કહ્યું હતું કે તમામ રેન્ક માટે એક સેવા નિવૃત્તિ વાય નિર્ધારિત કરો access_time 1:02 am IST