Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૦-૧૧-ર૦૧૯,બુધવાર
કારતક વદ-૮, સૂર્ય અનુરાધા નક્ષત્રમાં, બુધ માર્ગી,
વૈદ્યુતિ-૧૯-૧૭થી,
આજના ગ્રહો
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-સિંહ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-ધન
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૦ર,
સૂર્યાસ્ત-૬-૦૧,
જૈન નવકારશી-૭-પ૦
ચંદ્રરાશિ- સિંહ (મ,ટ)
નક્ષત્ર-મઘા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૩ થી લાભ-અમૃત-૯-૪૮ સુધી, ૧૧-૧૦ થી શુભ-૧ર-૩૩ સુધી, ૧પ-૧૭ થી ચલ-લાભ-૧૮-૦ર સુધી, ૧૯-૪૦થી શુભ-અમૃત-ચલ-૦-૩૩ સુધી
શુભ હોરા
૭-૦૩ થી ૮-પ૩ સુધી, ૯-૪૮ થી ૧૦-૪૩ સુધી, ૧ર-૩૩ થી ૧પ-૧૭ સુધી, ૧૬-૧ર થી ૧૭-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
ગ્રહો અને રાશિઓની સાથે સાથે વર્ણ, વશ્ય-તારા અને ગણ મૈત્રી પણ ખાસ જોવી જોઇએ. આ બધી જાણકારી માટે યુવક-યુવતિના ગ્રહ મૈૈત્રી વગેરેના મિલાન કરવાની જરૂર રહે છે. વર્ગના એક ગુણ મલે છે. વશ્યના બે ગુણ મલે છે. તારાના ૩ ગુણો મલે છે તો પ્લેનીના ૪ ગુણો ગ્રહ મૈત્રીના પ ગુણ-ગણ મૈત્રીના૬ ગુણ ભૂકરના ૭ ગુણ અને નાડીના આઠ ગુણ, મલે છે અને આ બધાનો ટોટલ ગુણ છત્રીસ થાય છે. હવે જો ટોટલ ગુણ ૩૬-મલતા હોય તો સગાઇ કે લગ્ન બાબત આ દોકડા મેળવવાથી જન્માક્ષર મલે છે તે બાબત બીલકુલ ન માનવું પણ જન્મના ગ્રહોનું કાઉન્સેલીંગ કરાવીને પછી જ નિર્ણયો લેવા હીતાવહ રહેશે.