Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.ર૦-જુલાઇ-ર૦ર૧ મંગળવાર
અષાઢ સુદ-૧૧
દેવશયની એકાદશી(દ્રાક્ષ)
પંઢરપુર યાત્રા
ચાતુર્માસ વ્રતપ્રારંભ
ગૌરી મોળાકત વ્રતપ્રારંભ
વિંછુડો -ભદ્રા-૮-૪૦ થી
મંગળ સિંહ માં ૧૭-પપ થી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-વૃષિક
મંગળ-કર્ક
બુધ-મિથુન
ગુરૂ-કુંભ
શુક્ર-સિંહ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧પ,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી- ૭-૦૩
ચંદ્ર રાશિ- વૃષિક (ન.ય.)
નક્ષત્ર- અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૭ થી અભિજીત ૧૩-ર૦ સુધી
૯-૩૪ થી ચલ-લાભ-અમૃત
૧૪-૩૩ સુધી ૧૬-૧ર થી શુભ
૧૭-પર સુધી ર૦-પર થી લાભ રર-૧ર સુધી, ર૩-૩૩ થી શુભ- ર૪-પ૩ સુધી
શુભ હોરા
૮-ર૮ થી ૧૧-૪૭ સુધી, ૧ર-પ૩ થી ૧૩-પ૯ સુધી, ૧૬-૧ર થી ૧૯-૩૧ સુધી, ર૦-રપ થી ર૧-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમા જો સૂર્ય મંગળ એક જ રાશિમાં હોય અને જો તે વાણી સ્થાનની સાથે કનેકટેડ હોય તો આવી વ્યકિતનો સ્વભાવ ખૂબ જ ગુસ્સા વાળો હોય છે અને ઘરમાં દરેક વ્યકિત ઉપર પોતાનું વર્ચસ્વ રાખવાની કોશીષ કરે છે જેને લઇને ઘરમાં અશાંતિનો માહોલ સર્જાઇ શકે છે. અહિ જો ગુરૂની દ્રષ્ટિ સૂર્ય - મંગળ ઉપર હોય તો વ્યકિત ખૂબ જ સમજદાર હોય છે. અને આર્થિક સધ્ધરતા પણ ખૂબ જ સારી હોય છે. અહીં લગ્ન મેળાપક બાબત આ બધી બાબતોનું ધ્યાન રાખવું જન્મ કુંડલીની અલગ અલગ ચાર કુંડલી બનાવીને પછી નિર્ણયો લેવા અંધ શ્રધ્ધામાં ન પડવું વહેવારીક અભિગમને પણ ધ્યાનમાં લેવાની ખાસ જરૂર રહેશે.