Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૦-૭-ર૦૧૮ શુક્રવાર
અષાઢ સુદ-૮,સૂર્યનો પૃષ્ય નક્ષત્રમાં પ્રવેશ,
રવિયોગ ૮-૧૦થી ૧૦-૧પ,
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-તુલા
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧પ
સૂર્યાસ્ત-૭-૩૧,
જૈન નવકારશી-૭-૦૩
ચંદ્ર રાશિ-તુલા (ર,ત)
નક્ષત્ર-ચિત્ર
કાર્યોનો શુભ સમય
૬-૧પથી ચલ-લાભ-અમૃત-૧૧-૧૪ સુધી, ૧ર-પ૩ થી શુભ-૧૪-૩૩ સુધી, ૧૭-પર થી ચલ-૧૯-૩ર સુધી,રર-૧૩થી લાભ-ર૩-૩૩ સુધી,
શુભ હોરા
૬-૧પથી ૯-૩૪ સુધી, ૧૦-૪૧થી ૧૧-૪૭ સુધી, ૧૪-૦૦થી ૧૭-૧૯ સુધી, ૧૮-ર૬ થી ૧૯-૩ર સુધી,
બ્રહ્માંડના સિતારા
શનિ-રાહુની યુતિ વાળા અતિશય મહત્વાકાંક્ષાઓ ધરાવતા હોય છે. અહીં શનિ રાહુએ આ વ્યકિતને ખૂબજ આર્થિક બધ્ધરતા આપેલ પણ તેઓઅને પોતાની જાત ઉપર વધુ પડતો આત્મવિશ્વાસ હતો. અહીં આવી વ્યકિતઓને જો બારમા સ્થાનમાં કોઇ અશુભ યોગ બનતો હોય તો નુકશાન થઇ શકે છે. છઠ્ઠા સ્થાન અને આઠમા સ્થાનના માલિકો જો ગોચરમાં એક રાશિમાં ભેગા થાય અને મહાદશા પણ તે ગ્રહની હોય તો જરૂરથી આર્થિક નુકશાન થઇ શકે છે. અહીં આવા યોગને લઇને આર્થિક રીતે ઉતાવળા નિર્ણયોને લઇને નુકશાન થયું. ટુંકમાં ગ્રહોની ચાલને સારી રીતે સમજીને ચાલવાથી મોટી નુકશાનીમાંથી બચી શકાય છે. લગ્નેશ રાહુ સાથે સાહસિક બનાવે છે.
  • ગ્રેટર નોઈડાના બિલ્ડીંગ ધરાશયી થતા મૃત્યુઆંક આઠ થયો :એનડીઆરએફની ટીમે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ બહાર કાઢ્યો :મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2 - 2 લાખ અને ઘાયલોને 50 હજારની મદદની જાહેરાત કરી :આ મામલે બે અધિકારીઓને સસપેન્ડ કરી દીધા છે access_time 1:01 am IST

  • ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 23 ગામો સંપર્કવિહોણાં:15 કોઝવે પાણીમાં ગરકાઉ access_time 8:50 pm IST

  • સાબરકાંઠા: વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃત્તિમાં ગોટાળાને લઈને ACBના દરોડા access_time 8:50 pm IST