Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૦-૬-ર૦૧૯ ગુરૂવાર
જેઠ વદ-૩
સંકષ્ટ ચતુર્થી ચંદ્રોદાય રર-૦ર, ભદ્રા-૧૭-૦૯ સુધી,
બુધ કર્કમાં ર૬-૩પથી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મકર
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦પ,
સૂર્યાસ્ત-૭-૩૧
જૈન નવકારશી-૬-પ૩
ચંદ્ર રાશિ-મકર (ખ,જ)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦પ થી શુભ-૭-૪૬ સુધી,
૧૧-૦૮થી ચલ-લાભ-અમૃત-
૧૬-૧૧ સુધી, ૧૭-પર થી
શુભ-અમૃત-ચલ-રર-૧૧ સુધી,
શુભ હોરા
૬-૦પ થી ૭-૧ર સુધી, ૯-ર૭થી ૧ર-૪૯ સુધી, ૧૩-પ૬થી ૧પ-૦૩ સુધી, ૧૭-૧૮થી ર૦-રપ સુધી
બ્રહ્માંડના સિતારા
મહાન વિજ્ઞાની આઇન્સ્ટાઇનના ગ્રહો જોતા મેળવેલ ગ્રહો પ્રમાણે તેમની જન્મકુંડલીમાં દશમા સ્થાનમાં કેન્દ્રમાં એકસાથે ચાર ગ્રહો બીરાજમાન છે. આપણે અગાઉ જોયું તેમ સૂર્ય-બુધઅશુક્ર અને શનિ દશમા સ્થાનમાં પવારફુલ છે જેને લઇને તેઓ ખૂબજ બુદ્ધિજીવી હતા. જબરા તર્ક શકિતને લઇને તેઓ વિશ્વમાં નામાંકીંત વિજ્ઞાની બનયા અને દુનિયાને ઘણુ બધુ આપતા ગયા. જન્મ લગ્નથી આઠમા સ્થાનમાં મંગળ અને રાહુ બીરાજમાન છે. ગુરૂ ભાગ્ય સ્થાનમાં બીરાજમાન છે અને પાંચમા સ્થાન ઉપર ગુરૂની દૃષ્ટિ છે. જન્મકુંડલીમાં સામાન્ય જાણકારને યોગ દેખાશે પણ તેવું નથી તે તેની નબળી જાણકારીનું સુચન કરે છે. ચંદ્ર જબરો રાજયોગ પણ છે.