Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૦-૪-ર૦૧૯ શનિવાર
ચૈત્ર વદ-૧, ગ્રીષ્મ ઋતુ પ્રારંભ, ઇષ્ટિ, સિદ્ધિયોગ
સૂર્યોદયથી ૧૭-પ૮
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-તુલા
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-રપ
સૂર્યાસ્ત-૭-૦૬,
જૈન નવકારશી-
ચંદ્ર રાશિ-તુલા (ર,ત)
નક્ષત્ર-સ્વાતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦૦ થી શુભ-૯-૩૬ સુધી, ૧ર-૪૬થી ચલ-લાભ-અમૃત-૧૭-૩૩ સુધી, ૧૯-૦૮થી લાભ-ર૦-૩૩ સુધી, ર૧-પ૭ થી શુભ-અમૃત-ચલ-ર-૧૦ સુધી,
શુભ હોરા
૭-ર૮થી ૮-૩ર સુધી, ૧૦-૩૯થી ૧૩-પ૦ સુધી, ૧૪-પ૪થી ૧પ-પ૭ સુધી, ૧૮-૦૪ થી ર૧-૦૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જયારે જન્મ લગ્નથી દશમુ સ્થાન જો શુભ ગ્રહોથી ઘેરાયેલુ હોય અથવા તો દશમા સ્થાનમાં શુભ ગ્રહોની હાજરી હોય તો આવી વ્યકિતઓ હંમેશા પોતાના નોકરી ધંધામાં સફળતા મેળવે છે તો કયારેક એવું પણ જોવામાં આવેલ છે કે તુલા લગ્ન હોય કે મકર લગ્ન હોય અથવા કુંભ લગ્ન હોય અને જો દશમા સ્થાનમાં શનિ બીરાજમાન હોય તો પણ વ્યકિત હંમેશા પોતાના ધંધામાં આગળ વધે છે અને ખૂબજ મહેનતુ હોય છે. તેની મહેનત તેને સફળતા તરફ લઇ જાય છે. લોખંડ-મશીનરી ટેકનીકલ લાઇનમાં આવી વ્યકિતઓને મનચાહી સફળતા મલે છે. વિદેશથી પણ લાભ બતાવે છે.