Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૨૦-૩-ર૦૧૯,બુધવાર
ફાગણ સુદ-૧૪,
વ્રતની પૂનમ ,ચૌમયાસી
ચૌદશ (જૈન), હુતાશની-
હોળી, હોળાષ્ટક પૂર્ણ-અન્વાધાન, મીનાર્ક,
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-સિંહ
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૩
સૂર્યાસ્ત-૬-પ૬,
જૈન નવકારશી-૭-૪૧
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ)
ર૧-૩પથી કન્યા (પ,ઠ.ણ)
નક્ષત્ર-પૂર્વાફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-પ૩ થી લાભ-અમૃત-૯-પ૪ સુધી, ૧૧-ર૪થી શુભ-૧ર-પપ સુધી, ૧પ-પ૬ થી ચલ-લાભ-૧૮-પ૭ સુધી, ર૦-ર૬થી શુભ-અમૃત-ચલ-૦-પપ સુધી,
શુભ હોરા
૬-પ૩ થી ૮-પ૪ સુધી, ૯-પ૪થી ૧૦-પ૯ સુધી, ૧ર-પપ થી ૧પ-પ૬ સુધી ૧૬-પ૬થી ૧૭-પ૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં તુલા કે વૃશ્ચિકનો શુક્ર જો કેન્દ્રમાં હોય તો આવી વ્યકિતનો સ્વભાવ ખૂબજ મોજશોખ વાળો હોય છે. જોકે અહીં જન્મના બીજા ગ્રહોને પણ ધ્યાનમાં લેવા જોઇએ. શુક્ર આર્ટ લાઇનનું સુચન કરે છે તેવું સામાન્ય લોકો ફળાદેશ કરે છે પણ તેવું નથી બનતું આવા લોકો કયારેક કોઇ સારા ઉદ્યોગ સાથે પણ જોડાયેલા હોય છે. જયોતિષનું ફળાદેશ ખૂબજ વર્ષોનો અનુભવ મળી છે. ગ્રહોની ચાલને ઓળખવી ખૂબજ અઘરૂ કામ છે. તેની સાથે સાથે ઇશ્વરના આશિર્વાદ અને વર્ષોનો અનુભવ જરૂરી રહે છે. અંધશ્રદ્ધામાં પડીને સમય અને નાણાનો વ્યય ન થાય તેવું ધ્યાન રાખવું.