Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૯-૯-ર૦ર૧ રવિવાર
ભાદરવા સુદ-૧૪
અનંત ચતુર્દશી-
પંચક
રવિયોગ ર૭-ર૮ સુધી
ભદ્રા-ર૯-ર૯ થી પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-કુંભ
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-તુલા
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૩પ,
સૂર્યાસ્‍ત- ૬-૪૬,
જૈન નવકારશી- ૭-ર૭
ચંદ્ર રાશિ- કુંભ (ગ. સ.)
નક્ષત્ર- શતતાર
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૬ અભિજીત ૧૩-૦પ સુધી
૮-૦૭ થી ચલ-લાભ-અમૃત ૧ર-૪૦ સુધી ૧૪-૧ર થી શુભ-૧પ-૪૩ સુધી
૧૮-૪પ થી શુભ-અમૃત-ચલ
ર૩-૧ર સુધી
શુભ હોરા
૭-૩૭ થી ૧૦-૩૯ સુધી, ૧૧-૪૦ થી ૧ર-૪૦ સુધી, ૧૪-૪ર થી ૧૭-૪૪ સુધી, ૧૮-૪પ થી ૧૯-૪૪ સુધી
બ્રહ્માંડના સીતારા
ઘણી વ્‍યકિતઓને ખુશામત બહુ જ ગમતી હોય છે. જન્‍મ કુંડલીમાં ગુરૂની સાથે બુધ હોય અથવા બુધ પોતાની રાશિનો હોય અથવા શનિ સૂર્યનું કનેકશન મળતુ હોય તો આવી વ્‍યકિતને ખુશામત બહુ જ ગમતી હોય છે. જો કોઇ ટીકા કરે તો નથી ગમતુ પણ જો તમારે પ્રગતિ કરવી હોય તો તમારી ટીકા કરવાવાળા સાથે ગ્રહો જીવનમાં ઘણુ બધુ જાણવાનું મળશે. અને ખુબ જ પ્રગતિ પણ થશે રોજ સવારે સૂર્ય નમસ્‍કાર કરવા અને ગાયત્રી મંત્ર પણ રોજ બોલવો. દિવસ દરમ્‍યાન કયાં કંઇ રીતે ભુલો થઇ અને કયાં સફળતા મળી તે ધ્‍યાનમાં રાખશો તો જીવનમાં કદાપી કોઇ નિષ્‍ફળતા નહી મળે. પોતાની ભૂલોને અને ઇતિહાસને હમેંશા ધ્‍યાનમાં રાખો જરૂરીયાત વાળી વ્‍યકિતને મદદ કરો જરૂરથી તમારો સમય સારો આવશે.