Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૯-૮-ર૦૧૯ સોમવાર
શ્રાવણ વદ-૪
બોળ ચોથ-બહુલા ચોથ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય-ર૧-૪૦-પંચક
સૂર્યોદય-૬-૨૬,સૂર્યાસ્ત-૭-૧૪,
જૈન નવકારશી-૭-૧૪,
મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-ઉત્તરા ભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૭ થી અમૃત-૮-૦૩ સુધી,
૯-૩૯ થી શુભ-૧૧-૧પ સુધી,
૧૪-ર૭ થી ચલ-લાભ-અમૃત-
ચલ-ર૦-૩૯ સુધી, ર૩-ર૭થી
લાભ-૦-પ૧ સુધી
શુભ હોરા
૬-ર૭થી ૭-૩૧ સુધી, ૮-૩પ થી
૯-૩૯ સુધી, ૧૧-૪૭થી ૧૪-પ૯ સુધી, ૧૬-૦૩ થી ૧૭-૦૭ સુધી,
બ્રહ્માંડના સિતારા
જો આ બધી વિધી કરાવવાથી કાર્ય સફળતા થતી હોય કે વશીકરણ પંચ જેવી વસ્તુઓ બનાવીને તકલીફ વાળી વ્યકિત પાસેથી પૈસા લેતા હોય અને આમા વિધી કરવાવાળા પૈસા માટે મોટા શહેરોમાં જતા હોય છે. મારી પાસે જન્માક્ષર બતાવીને પછી તેઓએ કેટલાક મહીના કે દિવસો કે વર્ષો પહેલા વિધી કરાવેલ હતી અને કેટલા રૂપિયા ખર્ચ કરેલ તે બાબત જયારે વાત કરતા હોય અને એવું કહેતા હોય છે કે વિધી કરનાર વ્યકિત પાસે ફોર વીલર વાહન અને બંગલા હોય છે તો હું કહું કે તમોજ વિચારો કે આ બધુ કેવી રીતે શકય બને એક મહેનત કરતી વ્યકિત બાર કલાક કામ કરે છે અને ઇમાનદારી પૂર્વ ક કાર્ય કરે છે ત્યારે તે પોતાના કુટુંબની જરૂરીયાતો જ પૂરી કરી શકે છે. (ક્રમસ)