Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૧૮-૧૧-ર૦૧૮ રવિવાર
કારતક સુદ-૧૦,પંચક,
ભદ્રા-પ્રારંભ ર૬-૦૮,
રવિયોગ ૧૬-૩૧ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-વૃヘકિ
ચંદ્ર-કુંભ
મંગળ-કુંભ
બુધ-વૃヘકિ
ગુરૂ-વૃヘકિ
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૭-૦૧,સૂર્યાસ્‍ત-૬-૦૧
જૈન નવકારશી-૭-૪૯
ચંદ્ર રાશિ- કુંભ (ગ,સ)
૧૦-૦૪ થી મીન (દ,ચ,ઝ,થ)
નક્ષત્ર-પૂર્વા ભાદ્રાપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-રપ થી ચલ-લાભ-અમૃત-
૧ર-૩ર સુધી,૧૩-પપ થી શુભ-
૧પ-૧૭ સુધી, ૧૮-૦ર થી
શુભ-અમૃત-ચલ-રર-પપ સુધી
શુભ હોરા
૭-પ૭થી ૧૦-૪ર સુધી, ૧૧-૩૭થી ૧ર-૩ર સુધી, ૧૪-રર થી ૧૭-૦૭ સુધી, ૧૮-૦ર થી ૧૯-૦૧ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
અહીં જન્‍મકુંડલીના દરેક પાસાઓ ઉપર વિચાર કરવો જોઇએ. જન્‍મકુંડલીમાં જો ચંદ્ર અને મંગળ એકજ રાશિમાં હોય તો અથવા ચંદ્ર ઉપર મંગળની દૃષ્‍ટિ હોય ચંદ્ર મંગળ કેન્‍દ્રમાં એટલે કે સામ સામા હોય અથવા પરિવર્તન યોગમાં હોય તો લક્ષ્મીયોગ બને તેવી જ રીતે ગુરૂની સાથે ચંદ્ર હોય અને ગુરૂની દૃષ્‍ટિ ચંદ્ર ઉપર હોય કે ચંદ્રથી ગુરૂ પાંચમે, નવમે અથવા સાતમે હોય કે પછી ચંદ્ર જો કેન્‍દ્રમાં હોય તો ગજ કેસરી યોગનું ફળ મલે છે. આવા યોગમાં જન્‍મેલી વ્‍યકિતની આર્થિક સ્‍થિતિ ખૂબજ સારી હોય છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા ખૂબજ હોય છે અને ગુરૂની કે ચંદ્રની મહાદશા કે અંતરદશામાં આ યોગનું ફળ વિશેષ મળે ે છે. હવે આવા યોગમાં જન્‍મેલી વ્‍યકિત માટે ખાસ એ પણ જાણવું પડે કે તેના જીવનમાં આર્થિક રીતે સારૂ હોવા છતાં તે પૈસાનો કેટલો ઉપયોગ કરી શકે છે તે પણ મહત્‍વનું રહેલ છે.