Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્‍વીસન-ર૦૧૮
તા.૧૮-૯-ર૦૧૮ મંગળવાર
ભાદરવા સુદ-નોમ, રામદેવપીર નોરતા સમાપ્ત, અદુઃખ નોમ, રવિયોગ પ્રારંભ ૭-૩૩ થી
બુધ કન્‍યા રાશિમાં ર૮-૧૪
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-સિંહ
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૩પ, સૂર્યાસ્‍ત-૬-૪૭,
જૈન નવકારશી-૭-ર૩
ચંદ્ર રાશિ- ધન (ભ,ફ,ધ,ઢ)
નક્ષત્ર-મૂળ ૭-૩૩ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-૧૩ સુધી,૧પ-૪૪થી શુભ-૧૭-૧પ સુધી, ર૦-૧પ થી લાભ-ર૧-૪૪ સુધી
શુભ હોરા
૮-૩૮થી ૧૧-૪૦ સુધી, ૧ર-૪૧થી ૧૩-૪ર સુધી, ૧પ-૪૯થી ૧૮-૪૭ સુધી, ૧૯-૪૬થી ર૦-૪પ સુધી,
જ્જ બ્રહ્માંડના સિતારા : -
અર્કિટેક-ઇન્‍ટર-ડિઝાઇનર, આર્ટ-લકઝરી લાઇન આ બધા માટે હોટલ લાઇન વગેરે બીઝનેશ માટે સામાન્‍ય ચોઘડીયા વાંચકો જો શુક્ર દશમે હોય તો તરત જ એવું કહેશે કે હોટલ લાઇન બ્‍યુટી પાર્લર જેવી લાઇનમાં લાભ બતાવે છે. પણ આવી રીતે જાણકારી મેળવીને પછી બીઝનેશ ચાલુ કરવામાં આવે છે અને તે જયારે ચાલતો નથી પછી ફરીથી બીજા જયોતિષોના જન્‍માક્ષર બતાવવામાં આવે છે. મારા વર્ષોના અનુભવે ફકત શુક્ર કર્મસ્‍થાનમાં હોય તો આવી લાઇનમાં સફળતા મલે તેવું ન માનવું કે આવું ફળાદેશ ન જ કરવું જોઇએ એવા ઘણા લોકો હશે જેમને દશમે શુક્ર હોવા છતાં મજુરી કરતા હોય છે. કંઇ લાઇનમાં લાભ રહે તે માટે આવકવર્ગ અને ગ્રહોની મહાદશા અંતર દશાને ધ્‍યાનમાં લેવી જોઇએ. કોઇ એક ગ્રહ ઉપરથી ફળાદેશ ન કરવું-આત્‍મવિશ્વાસ અને ગ્રહોનું માર્ગદર્શન જીવનને સફળતા તરફ દોરી જાય છે.