Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા.૧૮-પ-ર૦રર બુધવાર
વૈશાખ વદ-૩
વિંછુડો ૮-૧૦ સુધી
ભદ્રા ૧૩-૧૭ થી ર૩-૩૮
યમઘંટ યોગ ૮-૧૦ થી ર૯-૩૭
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-વૃヘકિ
મંગળ-મીન
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૮,
સૂર્યાસ્‍ત-૭-૧૮
જૈન નવકારશી- ૬-પ૬
ચંદ્ર રાશિ- વૃヘકિ (ન.ય.)
૮-૧૦ થી ધન (ભ.ફ.ધ.ઢ.)
નક્ષત્ર-જયેષ્‍ઠા
રાહુ કાળ ૧ર-૪૩થી ૧૪-રરસુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૭ થી લાભ-અમૃત ૯-રપ સુધી
૧૧-૦૪ થી શુભ ૧ર-૪૩ સુધી
૧૬-૦ર થી ચલ-લાભ ૧૯-ર૦ સુધી ર૦-૪૧ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪૩ સુધી
શુભ હોરા
૬-૦૭ થી ૮-૧૯ સુધી,
૯-રપ થી ૧૦-૩૧ સુધી,
૧૪-૪૩ થી ૧૬-૦ર સુધી
૧૭-૪૮ થી ૧૮-૧૪ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો ચંદ્ર - રાહુ કે ચંદ્ર - કેતુ એક જ રાશિમાં હોય તો આવી વ્‍યકિતઓ જીવનમાં જલદીથી ઉશ્‍કેરાટમાં આવી જાય છે અને ઘણી વખત ખોટા નિર્ણયો પણ લ્‍યે છે. આવી વ્‍યકિતઓ અંધ શ્રધ્‍ધામાં બહુ પડી જાય છે. કોઇ તેમને સાચી સલાહ આપે તો તેનો તેઓ સ્‍વીકાર કરતા નથી જકકી જીદી વલણ રાખે ે છે અને પરિવારમાં અશાંતી ઉભી કરે છે. કયારેક તેઓ એવુ પણ માને છે કે તેમની અંદર કોઇ દેવી શકિત રહે છે પણ ખરેખર તેવુ કશું જ નથી હોતું ફકત ડીપ્રેશન અને હતાશા તેઓની અંદર હોય જેને લઇને જીવનમાં પ્રગતિ નથી થતી જેથી વ્‍યવસ્‍થિત જાણકાર જયોતિષની પાસે જન્‍માક્ષર બતાવી મોટીવેશન કરવું. મોટીવેશનથી લાભ રહે.