Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૭-૧૧-ર૦ર૧ બુધવાર
કારતક સુદ-૧૩
વૈકુંઠ ચતુર્દશી ઉપવાસ
વ્‍યતિપાત ર૬-૧૬ સુધી
મૃત્‍યુયોગ સૂર્યોદયથી રર-૪૩
રવિયોગ સમાન રર-૪૩
આજના ગ્રહો
સૂર્ય-વૃヘકિ
ચંદ્ર-મેષ
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૦૦,
સૂર્યાસ્‍ત-૬-૦ર
જૈન નવકારશી- ૭-૪૮
ચંદ્ર રાશિ-મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-અશ્વિની
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦ર થી લાભ-અમૃત-૯-૪૭ સુધી, ૧૧-૦૯ થી શુભ ૧ર-૩ર સુધી
૧પ-૧૭ થી ચલ-લાભ-૧૮-૦ર સુધી, ૧૯-૩૯ થી શુભ-અમૃત-ચલ
ર૪-૩ર સુધી
શુભ હોરા
૭-૦ર થી ૮-પર સુધી,
૯-૪૭ થી ૧૦-૪૪ સુધી,
૧ર-૩ર થી ૧પ-૧૭ સુધી
૧૬-૧ર થી ૧૭-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો લગ્ન સ્‍થાનમાં જ શનિ હોય તો આવી વ્‍યકિતએ સગાઇ કરવા બાબત કોઇ ઉતાવળ ન કરવી અહીં શનિ ઉપર જો ગુરૂની દૃષ્‍ટિ હોય અથવા મકર રાશિ હોય તો વહેલા લગ્ન થઇ શકે છે. અહીં જન્‍મના નક્ષત્રને ધ્‍યાનમાં લઇને નિર્ણયો લેવા અહીં આવી વ્‍યકિતઓએ રોજ હનુમાનજીના દર્શન કરવા અને પક્ષીને ચણ નાખવું એવી વ્‍યકિતઓના સંપર્કમાં રહેવુ કે જેનાથી આપણી અંદર હકારાત્‍મક ઉર્જા આવે માનસીક રીતે એવુ પણ ન માનવું કે મોડા લગ્ન યોગ છે. અહી તમારી અંદરની ઉર્જાને જાગૃત કરે તેવી વિચાર સરણી અપનાવો બીજાની ગણતરી કે કંપેરીઝન ન જ કરો.