Gujarati News

Gujarati News

મંગળવારનું પંચાંગ
તા.૧૭-૧૧-ર૦ર૦ મંગળવાર
કારતક સુદ-૩,
વિંછુડો ૧ર-રર સુધી, રવિયોગ-૧ર-રરથી ૧૭-૧૧-ર૦ર૦-મંગળવાર,
સૂર્યોદય-૭-૦૦, સૂર્યાસ્ત-૬-૦ર,
જૈન નવકારશી ૭-૪૮
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન.ય.)
૧ર-રર થી ધન (ભ.ફ.ધ.ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૪૭થી ચલ-લાભ-અમૃત-૧૩-પ૪ સુધી, ૧પ-૧૭થી શુભ-૧૬-૩૯ સુધી, ૧૯-૩૯થી લાભ-ર૧-૧૭ સુધી, રર-પપ થી શુભ-અમૃત-ચલ-ર૭-૪૭ સુધી
શુભ હોરા
૮-પરથી ૧૧-૩૭ સુધી, ૧ર-૩ર થી ૧૩-ર૭ સુધી, ૧પ-૧૭થી ૧૮-૦ર સુધી, ૧૯-૦૭થી ર૦-૧ર સુધી
બ્રાહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ આર્થિક રીતે સદ્ધર હોવા છતાં કંજુસાઇ કરતા હોય છે. ભિક્ષુક જેવા વિચારો રાખે છે. ભિક્ષુકોનો વિચારી હાલાતનો શિકાર બનેલ હોય છે. આર્થિક રીતે મુશ્કેલી હોય છે જેથી તેઓ ભિક્ષુક બની જાય છે. પણ જયારે ખૂબજ સમૃદ્ધ કહી શકાય તેવા લોકો ભિક્ષુક જેવો વહેવાર કરે તો શું સમજવું આવા લોકોના ગ્રહોમાં શાપીત હોય છે જેનું નીરાકરણ ફકત ઉદાહરતા કેળવવી કોઇ દિવસ કોઇ વસ્તુ બાબત મફત મેળવવાની કોશિષ ન કરવી તો આપોઆપ શાપીત દોષમાંથી મુકતી મલશે રોજ કોઇપણ જરૂરીયાત વાળી વ્યકિતને મદદ કરવી. ગાયને રોટલી ને ગોળ દેવો જરીયાત વાળી વ્યકિતને અનાજનું દાન કરવું સૂર્ય નમસ્કાર કરવા.