Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૭-૧૦-ર૦૧૮ બુધવાર
આસો સુદ-૮, સરસ્વતી બલિદાન, મહાષ્ટમી,
સૂર્યનો તુલા રાશિમાં પ્રવેશ , દુર્ગાષ્ટમી-રવિયોગ
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-મકર
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪પ, સૂર્યાસ્ત-૬-ર૦
જૈન નવકારશી-૭-૩૩
ચંદ્ર રાશિ- મકર (ખ,જ)
નક્ષત્ર-ઉતરાષાઢા,
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪પ થી લાભ-અમૃત-૯-૩૯ સુધી, ૧૧-૦૬ થી શુભ-૧ર-૩ર સુધી, ૧પ-ર૬ થી ચલ-લાભ-૧૮-ર૦ સુધી, ૧૯-પ૩ થી શુભ-અમૃત-ચલ-
૦-૩૩ સુધી,
શુભ હોરા
૬-૪થી ૮-૪૧ સુધી, ૯-૩૯થી
૧૦-૩૭ સુધી, ૧ર-૩ર થી ૧પ-ર૬ સુધી, ૧૬-ર૪ થી ૧૭-રર સુધી,
બ્રહ્માંડના સિતારા : -
યછુવક યુવતિના સગાઇ લગ્નના પ્રશ્નો ખૂબજ પેચીદા હોય છે. મેળાપક થતો હોય તે એક પ્રાઇમરી બાબત છે. મેળાપક થઇ જશે એટલે લગ્ન જીવન સારૂ ચાલશે તે જરૂરી નથી કારણ કે વધુ અભ્યાસ માટે જન્મકુંડલી ઉપરથી ત્રણ કુંડલીઓ બનાવવી જોઇએ. જો યુવક યુવતિના ગ્રહો ગુરૂનું બળ સાચરૂ મલતું હોય તો સારૂ પરિણામ આવી શકે. જો યુકવને પોતે કહે તેમજ રહેવું જોઇએ એવું દબાણ કરતા હોય છે તો પણ લગ્ન જીવન નથી ચાલતું અથવા યુવતિએ ઘણું સહન કરવું પડે છે. જેથી હું મારા આર્ટીકલ્સોમાં હંમેશા લખતો આવું છું કે ફકત મેળાપક થઇ જશે, એટલે પત્યુ એવું ન જ વિચારવુ઼ બીજુ નક્ષત્ર કુંડલીને પણ ધ્યાનમાં લેવી જોઇએ.