Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૭-૭-ર૦૧૯ બુધવાર
અષાઢ વદ-૧,
ગોરી વ્રતના પારણા, ઇષ્ટિ
સૂર્ય-કર્ક
ચંદ્ર-મકર
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૩
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૭-૦૧
ચંદ્ર રાશિ-મકર (ખ,જ)
નક્ષત્ર-ઉત્તરષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૪ થી લાભ-અમૃત-૯-૩૩ સુધી, ૧૧-૧૩ થી શુભ-૧ર-પ૩ સુધી, ૧૬-૧૩ થી ચલ-લાભ-૧૯-૩૩ સુધી, ર૦-પ૩ થી શુભ-અમૃત-ચલ-૦-પ૩ સુધી,
શુભ હોરા
૭-ર૦થી ૮-ર૭ સુધી, ૯-૩૩ થી ૧૦-૪૯ સુધી, ૧ર-પ૩ થી ૧૬-૧૩ સુધી, ૧૭-ર૦થી ૧૮-ર૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં ગ્રહોની સ્થિતિ બે પ્રકારની હોય છે. જેમાં દૃશ્ય ગોર્ળાધ અને અદૃશ્ય ર્ગોધ બને સ્થાનમાં રહેલા ગ્રહો અસર કર્તા હોય છે તેવી જ રીતે દરેક મનુષ્યના જીવનમાં દૃશ્ય રીતે મલતું માર્ગદર્શન અને અદૃશ્ય રીતે મલતું માર્ગદર્શન અથવા કોઇ જાતની ગેબી મદદ મલતી હોય તેવું બનતું હોય છે. તો કયારેક પરિવારમાં વ્યકિતનું મહત્વ હોય છે. પરિવારમાં વડીલોની હાજરી પરિવારને પરિવારના સભ્યોને ખૂબજ મદદ કર્તા હોય છે. તેવી જ રીતે ઘરનો પ્રભાવ હોય છે. જમીન-મકાનના ગ્રહો પણ મદદરૂપ થતાં હોય છે તો કયારેક પરિવારની કોઇ વ્યકિત પરિવારમાં હંમેશા અશાંતિ ઉભી કરતી હોય છે પોતે શાંતિથી ન રહે અને બીજાને પણ શાંતિથી રહેવા ન દવે તેવા ગ્રહો હોય છે.