Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૭-પ-ર૦રર મંગળવાર
વૈશાખ વદ-૧
નારદ જયંતિ બીજનો ક્ષય છે
વિંછૂડો
મંગળ મીન રાશિમાં પ્રવેશ
રાજયોગ ૬-ર૬ થી ૧૦-૪૬
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-વૃヘકિ
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-મીન
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૦૮
સૂર્યાસ્‍ત- ૭-૧૮
જૈન નવકારશી- ૬-પ૬
ચંદ્ર રાશિ - વૃヘકિ (ન.ય.)
નક્ષત્ર-અનુરાધા
રાહુકાળ ૧૬-૦૧થી ૧૭-૪૦ સુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૧૭થી૧૩-૧૦ સુધી
૯-ર૬ થી ચલ-લાભ-અમૃત
૧૪-રર સુધી ૧૬-૦૧ થી શુભ
૧૭-૪૦ સુધી, ર૦-૪૦ થી લાભ રર-૦૧ સુધી ર૩-રર થી શુભ
ર૪-૪૩ સુધી
શુભ હોરા
૮-ર૦ થી ૧૧-૩૭ સુધી, ૧ર-૪૩ થી ૧૩-૪૯ સુધી ૧૬-૦૧ થી
૧૯-૧૯ સુધી ર૦-૦૩ સુધી
ર૧-૦૭ સુધી
બ્રહ્માંડના સિતારા
મારા ઘણા બધા મિત્રો - ચાહકો અને વાંચકોને અમારે પ્રાધાન્‍ય દેવુ પડે છે. જયોતિષોને લોકો ભગવાનની જેમ ઘણા માને છે. અહી મારે ખાસ વાંચકોને જણાવવાનું કે અંધ શ્રધ્‍ધામાં ન જ પડવું દરેક વ્‍યકિતની અંદર અલગ અલગ પ્રકારની શકિત હોય છે. જેને જાગૃત કરવાની મારી સફળતાનું રહસ્‍ય કહુ તો હું હમેંશા કોઇને કોઇ પ્રકારની શકિત પ્રમાણે મદદ કરૂ છું. તમો પણ આ પ્રકારનું જીવન જીવો અને જરૂર સફળતા મેળવો જન્‍મના ગ્રહોને સમજવા જરૂરી છે અને સમય સારો કે ખરાબ કાયમ નથી રહે તો જેથી તકલીફોના સમયમાં કોઇ જાતની હતાશા ન રાખવી સત્‍સંગ કરો સારી વાતો અને વાંચન કેળવો - રોજ હનુમાનજીના દર્શન કરવા વડીલોના આર્શિવાદ લેવા.