Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા. ૧૭-પ-ર૦૧૮,ગુરૂવાર
અધિક જેઠ સુદ-બીજ
ઘનિષ્ઠા મડા પંચક સમાપ્ત-૬-૪૮, રોહિણી, રમજાન-મહિનો શરૂ, રવિયોગ-ર૮-૩૪ થી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-વૃષભ
મંગળ-મકર
બુધ-મેષ
ગુરૂ-તુલા
શુક્ર-મિથુન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૮
સૂર્યાસ્ત-૭-૨૦
જૈન નવકારશી-૬-પ૬
ચંદ્ર રાશિ- વૃષભ (બ,વ,ઉ)
૧૭-૪૦ થી મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-રોહિણી
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-૦૮ થી શુભ-૭-૪૭ સુધી,
૧૧-૦પથી ચલ-લાભ-અમૃત-
૧૬-૦ર સુધી, ૧૭-૪૧ થી
શુભ-અમૃત-ચલ-રર-૦૮ સુધી,
શુભ હોરા
૬-૦૮થી ૭-૧૪ સુધી,
૯-ર૬ થી ૧ર-૪૪ સુધી,
૧૩-પ૦ થી ૧૪-પ૬ સુધી,
૧૭-૦૮ થી ર૦-૧૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જુના જમાનાની સુપસિદ્ધ અભિનેત્રી અને નૃત્યાંગના સાથે સાથે કોરિયોગાફર ઝોહરા સેગલ જુની પેઢીની યાદગાર અભિનેત્રીનો જન્મ ર૭-૪-૧૯૧રના રોજ થયેલ. સિંહ રાશિનો ચંદ્ર અને ચંદ્રથી ચોથે ગુરૂ જે કેન્દ્રથી બનતો ગજકેસરી યોગ બનાવે છે. અહીં પણ બુધ-શુક્રની જોડી ધ્યાનમાં આવે છે. મીન રાશિમાં જેની સાથે રાહુનું બળ પણ મલે છે. જન્મનો સૂર્ય મેષ રાશિનો છે અને જેની સાથે શનિ પણ બીરાજમાન છે. શનિ અને સૂર્ય જે સાથે હોય તો સારૂ ફળ ન મલે તેવી માન્યતા અહીં મગજમાંથી કાઢી નાખવી જરૂરી લાગે છે. આજે આટલા વર્ષો પછી પણ તેને યાદ કરવામાં આવે છે.