Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૭-૪-ર૦૧૯ બુધવાર
ચૈત્ર સુદ-૧૩, મહાવીર જન્મ કલ્યાણ, અનંગ પ્રમોદશી , પ્રદોષ, રવિયોગ પ્રારંભ-ર૩-૩૬
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-સિંહ
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૭
સૂર્યાસ્ત-૭-૦પ,
જૈન નવકારશી-૭-૧પ
ચંદ્ર રાશિ- કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-ઉત્તારા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-ર૭થી લાભ-અમૃત-૯-૩૭ સુધી, ૧૧-૧ર થી શુભ-૧ર-૪૭ સુધી, ૧પ-પ૭ થી ચલ-લાભ-૧૯-૦૭ સુધી, ર૦-૦૪ થી શુભ-અમૃત-ચલ-૦-૪૭ સુધી,
શુભ હોરા
૮-ર૭થી ૮-૩૪ સુધી, ૯-૩૭થી ૧૦-૪૦ સુધી, ૧ર-૪૭થી ૧૪-પ૪ સુધી, ૧૭-૦૦થી ૧૮-૦૦ સુધી
બ્રહ્માંડના સિતારા
કયારેર સંતાનોને બધુ જ ખૂબજ સારૂ સારૂ જોતું હોય છે. જેમકે મોબાઇલ કપડા લતા સારૂ ખાવાપીવાનું જોકે આ સારી બાબત છે પણ પોતાના પરિવારની આવકને ધ્યાનમાં રાખીને પછી જ પોતે પોતાની જરૂરીયાતોને ધ્યાનમાં રાખવી જોઇએ. ઘણા યુવકો પોતે મોજશોખ કરતા હોય છે, પણ ઘરમાં કમાઇને કોઇ રીતે આર્થિક મદદ કર્તા નથી હોતા ઉલટાનું તેઓ ઘરમાં અશાંતિ ઉભી કરે છે અને પછી પરિવારના વડીલો જેઓ કમાઇને ઘર ચલાવતા હોય છે. તેઓને ખૂબજ મુશ્કેલી રહે છે. તેઓની તબીયત બગડે છે અને પછી જે યુવક યુવતિ સારો મોબાઇલ વાપરતા હોય તેઓને મજૂરી કરવી પડે છે તો પછી પહેલેથી જ સમજદારી રાખે તો તકલીફો ન આવે .