Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૬-૧૧-ર૦ર૧ મંગળવાર
કારતક સુદ-૧ર
પંચક ર૦-૧પ સુધી
તુલસી વિવાહ
સૂર્ય વૃશ્ચિકમાં ૧૩-૦૪ થી
સંક્રાતિ પૂ. સમય સૂર્યોદય થી ૧૩-૦૪, ભૌમ પ્રદોષ
વ્યતિપાત રપ-૪૬ થી પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મીન
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-પ૯,
સૂર્યાસ્ત-૬-૦ર
જૈન નવકારશી- ૭-૪૭
ચંદ્ર રાશિ- મીન (દ. ચ. ઝ. થ.)
ર૦-૧પ થી મેષ (અ.લ.ઇ.)
નક્ષત્ર-રેવતી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૧૦ થી અભિજિત ૧ર-પ૪ સુધી
૯-૪૬ થી ચલ-લાભ-અમૃત
૧૩-પ૪ સુધી ૧પ-૧૭ થી શુભ
૧૬-૩૯ સુધી ૧૯-૪૦ થી લાભ ર૧-૧૭ સુધી, રર-પ૪ થી શુભ ર૪-૩ર સુધી
શુભ હોરા
૮-પ૧ થી ૧૧-૩૬ સુધી, ૧ર-૩ર થી ૧૩-ર૭ સુધી, ૧પ-૧૭ થી ૧૮-૦ર સુધી, ૧૯-૦૭ થી ર૦-૧ર સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમા જો દશમા સ્થાનમાં ચંદ્ર હોય તો રાજયોગ બને છે જો દશમાનો માલીક લાભ સ્થાનના હોય તો વગર મહેનતે માન પ્રતિષ્ઠા મળે છે. શૂન્યમાંથી સર્જન થઇ શકે જો ચંદ્રની સાથે મંગળ હોય તો લક્ષ્મીયોગ બને છે જેને લઇને જીવનમાં આર્થિક સ્થિતિ ખુબ જ સારી રહે છે. જન્મકુંડલીમાં જ લક્ષ્મીયોગ બને તો જરૂરથી આર્થિક લાભ રહે અહીં ઘણા લોકો નંગ વીંટી જેવી વસ્તુના ચકકરમાં પડે છે. અહી કોઇપણ જાતની અંધ શ્રધ્ધામાં ન પડવું ઇશ્વર ઉપર શ્રધ્ધા રાખવી અને ઇમાનદારી પૂર્વક પોતાના કાર્યને વળગી રહેવુ પોતાની શકિત પ્રમાણે દાનપુન ચેરીટી કરવી.