Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૬-૧૦-ર૦૧૮ મંગળવાર
આસો સુદ-૭, ભદ્રા-૧૦-૧૭થી ર૩-૩ર, સરસ્વતી પૂજન-૧૮-ર૩ સુધી પછી બલિદાન, આયંબિલ ઓળી તથા અઠ્ઠાઇ પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-કન્યા
ચંદ્ર-ધન
મંગળ-મકર
બુધ-તુલા
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૪૪, સૂર્યાસ્ત-૬-ર૦
જૈન નવકારશી-૭-૩ર
ચંદ્ર રાશિ- ધન(ભ,ફ,ધ,ઢ)
રપ-૧૦ થી મકર (ખ,જ)
નક્ષત્ર-પૂર્વાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૯થી ચલ-લાભ-અમૃત-૧૪-૦૦ સુધી,૧પ-ર૭થી શુભ-૧૬-પ૪ સુધી, ૧૯-પ૪ થી લાભ-ર૧-ર૭ સુધી, ર૩-૦૦થી શુભ-અમૃત-ર-૦૬ સુધી
શુભ હોરા
૮-૪૧થી ૧૧-૩પ સુધી, ૧ર-૩૩ થી ૧૩-૩૧ સુધી, ૧પ-ર૭થી ૧૮-ર૧ સુધી, ૧૯-ર૩થી ર૦-રપ સુધી,
બ્રહ્માંડના સિતારા
કયારેક જીવનમાં એવા પ્રશ્નો ઉભા થાય છે કે તેનું કોઇ સોલ્યુશન નથી હોતું ત્યારે આ પ્રશ્નો માટે સમય મોટી વાત છે. સમયનો પ્રવાહ દુનિયા બદલી નાખે છે. એક સમયમાં વ્યકિતની ઇમાનદારીને સ્ટેટસ ગણાતું હવે આર્થિક સદ્ધતાને સ્ટેટસ સાથે જોડવામાં આવે છે. ખાસ કરીને પરિવારમાં સંતાનોની સગાઇ-લગ્ન બાબત તો પ્રશ્ન હવે વધુ પરેશાન કરે છે અને પરેશાની વખતે કોઇ નિર્ણયો ન લેવા. દુનિયામાં બનતી બધી જ ઘટનાઓના આપણે માત્ર નિમિત બની શકીએ છતાં દરેક કાર્યમાં કર્મ કરવું પડશે. જો કર્મ કરશો તો જ ઇશ્વરની કૃપા મેળવવામાં સફળ થશો.