Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૬-૯-ર૦૧૮ રવિવાર
ભાદરવા સુદ-૭, વિંછુડો ર૮-પપ સુધી, ભદ્રા-૧પ-પપથી ર૮-૪પ, ગૌરી પૂજન,
મહાલક્ષ્મી વ્રતનો પ્રારંભ ,
આજના ગ્રહો
સૂર્ય-સિંહ
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મકર
બુધ-સિંહ
ગુરૂ-તુલા
શુક્ર-તુલા
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩પ, સૂર્યાસ્ત-૬-૪૮,
જૈન નવકારશી-૭-ર૩
ચંદ્ર રાશિ- વૃશ્ચિક (ન,ય)
ર૮-પપ થી ધન (ભ,ફ,ઘ,ઢ)
નક્ષત્ર-જયેષ્ઠા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૦૭થી ચલ-લાભ-અમૃત-૧ર-૪ર સુધી, ૧૪-૧૪થી શુભ-૧પ-૪પ સુધી, ૧૮-૪૯થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૪ સુધી,
શુભ હોરા
૭-૩૬થી ૧૦-૪૦ સુધી, ૧૧-૪૧થી
૧ર-૪ર સુધી, ૧૪-૪૯થી ૧૭-૪૮ સુધી, ૧૮-૪૯થી ૧૯-૪૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત તકલીફ અથવા માર્ગદર્શન મેળવા જયોતિષ પાસે જાય છે. મારી પાસે એક વ્યકિત પોતાના જન્માક્ષર લઇને આવેલ મેં તેમને કહ્યું કે તમારી કુંડલી પ્રમાણે તમો ર૦૧૧થી મુશ્કેલીમાં છો અને હજુ બ્રેક મુશ્કેલી વાળુ રહેશે. ગોચરના ગ્રહો અને મહાદર્શા જોઇએ તેમને કહ્યું તેઓએ કહ્યું કે તમારી વાત બીલકુલ સાચી છે. ર૦૧૧થી ખૂબજ મુશ્કેલી નાણાકીય રીતે શરૂ થઇ જેનો હજુ નિકાલ આવેલ નથી તેઓએ કહ્યું કે અમોએ જયારે બીજા કોઇને બતાવેલ ત્યારે એમ કહેલ પણ વીધી કરાવી છતાં પણ કોઇ ફેર પડેલ નથી. ઉલટાનું વધુ તકલીફો થઇ છે. જયારે મેં કહ્યું કે આમા વીધીનો પ્રશ્ન નથી આવતો ગ્રહો એવું સુચવે કે હજુ પણ બેક વર્ષ નાણાકીય બાબતોમાં જીવવાનો શનિવાર કરવા રોજ હનુમાનજીના દર્શન કરવા .