Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૬-૭-ર૦ર૦,ગુરૂવાર
અષાઢ વદ-૧૧,
કાલિકા એકાદશી (દૂધ),
સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ
૧૦-૪૮થી, સંક્રાંતિ પુષ્ય કાળ સૂર્યોદયથી ૧૦-૪૮ સુધી
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃષભ
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૩,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી-૭-૦૧
ચંદ્ર રાશિ- વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત-૧ર-ર૬ થી ૧૩-ર૦,
૬-૧૩ થી શુભ-૭-પ૩ સુધી,
૧૧-૧૩ થી ચલ-લાભ-અમૃત-
૧૬-૧૩ સુધી, ૧૭-પર થી
શુભ-અમૃત-ચલ-રર-૧૩ સુધી,
શુભ હોરા
૬-૧૩ થી ૭-ર૦ સુધી,
૯-૩૩ થી ૧ર-પ૩ સુધી,
૧૩-પ૯થી ૧પ-૦૬ સુધી,
૧૭-૧૯થી ર૦-ર૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ થતાં જ દેશ અને દુનિયામાં વાતાવરણમાં બદલાવ આવશે. જેઓના કર્મો સારા હશે તેઓને કોઇ અલૌકિક શકિતની મદદ મલી શકે છે. અહીં ફકત ગ્રહોજ કામ કરે છે તેવું નથી હોતું કોઇ દિવ્ય શકિત જરૂર કામ કરે છે જે અદૃશ્ય શકિત છે. જોકે દરેક વ્યકિત આ વસ્તુ પ્રત્યે ખેંચાય છે, પણ આ વસ્તુ નથી વાસ્તવીકતા કહી શકાય ઘણા લોકો કાલ્પનિક ભયથી પીડાતા હોય છે. રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીએ કે ઉદ્યોગપતિઓ પણ હોય શકે છે. આવી વ્યકિતઓ અંધશ્રદ્ધામાં અટવાયેલા રહે છે. કોઇની શુભેચ્છા પણ જીવનમાં બદલાવ લાવી શકે છે.