Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૬-૬-ર૦૧૯ રવિવાર
જેઠ સુદ-૧૪
બપોરે ર-૦રથી પૂનમ
વટ સાવિત્રી વ્રત સમાપ્ત,
વ્રતની પૂનમ -વિંછુડો
અશુભ દિવસ-૧૦-૦૭ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃશ્ચિક
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-૩૦,
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ-વૃશ્ચિક (ન,ય)
નક્ષત્ર-અનુરાધા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૪પ થી ચલ-લાભ-અમૃત-૧ર-૪૮ સુધી, ૧૪-ર૯થી શુભ-૧૬-૧૦ સુધી, ૧૯-૩ર થી શુભ-અમૃત-ચલ-ર૩-ર૯ સુધી,
શુભ હોરા
૭-૧૧ થી ૧૦-૩૩ સુધી, ૧૧-૪૧ થી ૧ર-૪૮ સુધી, ૧પ-૦રથી ૧૮-ર૪ સુધી, ૧૯-૩રથી ર૦-ર૪ સુધી
બ્રહ્માંડના સિતારા
ગઇકાલના લેખમાં કયાં ગ્રહો કામ કરે છે તે બાબત આપણે નિરાંતે ચર્ચા કરીશું ઘણા લોકો ખૂબજ રફ હોય છે. અહંકારી હોય છે કોઇ ૩ મીનીટની ચર્ચા કે કોઇ જવાબ દેવામાં ૩ મીનીટથી વધારે સમય ન લાગે તેને બદલે દાખલા તરીકે પત્ની એમ કહે કે તું મને બહારગામ હો ત્યારે ફોન કરીને વાત કરવી હવે આ બાબતમાં ફકત હા કહેવાની હોય છે. બે મીનીટ ફોનમાં વાત કરીને પ્રશ્ન પૂર્ણ થઇ જાય તેને બદલે ૩ કલાક કે ૩ દિવસ સુધી દલીલબાજી કરીને પોતાનું જીવન બગાડે છે અને સાથે સાથે પરિવારના સભ્યોનો કિંમતી સમય બગાડે છે જે લોકો દલીલબાજી કરીને સમય બગાડે છે. તેઓ જીવનમાં કદી પ્રગતિ કરી શકતા નથી જેથી આવી વ્યકિતઓથી દૂર રહેવું હીતાવહ રહે.