Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૬-પ-ર૦૧૯ ગુરૂવાર
વૈશાખ સુદ-૧ર
પ્રદોષ, રવિયોગ-
સ્થિર યોગ-ર૮-૧૮થી
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કન્યા
મંગળ-મિથુનં
બુધ-મેષ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-મેષ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૮,
સૂર્યાસ્ત-૭-૧૭
જૈન નવકારશી-૬-પ૬
ચંદ્ર રાશિ-કન્યા (પ,ઠ,ણ)
૧૬-પ૯થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૯થી શુભ-૭-૪૭ સુધી,
૧૧-૦પથી ચલ-લાભ-અમૃત-
૧૬-૦૧ સુધી, ૧૭-૪૦થી
શુભ-અમૃત-ચલ-રર-૦૧ સુધી
શુભ હોરા
૬-૦૯ થી ૭-૧૪ સુધી, ૯-ર૬ થી ૧ર-૪૪ સુધી, ૧૩-પ૦ થી ૧૪-પ૬ સુધી, ૧૭-૦૭ થી ર૦-૧૩ સુધી
બ્રહ્માંડના સિતારા : -
નેનો કારના સ્વપ્ન દૃષ્ટા એટલે તાતા ગ્રુપના રતન તાતા નેનો કાર ચાલી કે ન ચાલી તે પછીની વાત છે પણ તાતા ગ્રુપના જાળવી રાખવામાં રતનતાતાનો મોટો હીસ્સો છે તો શું કેવા ગ્રહો છે કે જેને લઇને તેઓ વિશ્વમાં નામના મેળવવામાં સફળ થયા અને વર્ષો સુધી તાતાનું સુકાન સંભાળી રાખવું જન્મનો ચંદ્ર તુલા રાશિમાં છે. જન્મકુંડલીમાં જાણકારી મલ્યા મુજબ રતન તાતાનો જન્મ મુંબઇમાં થયેલ જેમની જન્મની સાલ ૧૯૩૭ મુજબ બારમે જન્મનો રાહુ છે છતાં પણ તેઓનું સામાન્ય જળવાઇ રહ્યું જન્મના ચંદ્રથી બીજો રાહુ છે. ત્રીજે સૂર્ય બુધ બની શુક્ર છે ગુરૂ મકર રાશિમાં છે. જન્મના રાહુથી શનિ પાંચમા સ્થાનમાં છે.