Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૬-૪-ર૦૧૯ મંગળવાર
ચૈત્ર સુદ-૧ર, વામન બારસ, વિષ્ણુ દમનોત્સવ, કામદા એકાદશી (ભાગવત), વલ્લભાચાર્ય વધાઇ,
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-સિંહ
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-ર૮
સૂર્યાસ્ત-૭-૦પ,
જૈન નવકારશી-૭-૧પ
ચંદ્ર રાશિ-સિંહ (મ,ટ)
૭-૧૮થી કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-રર સુધી, ૧પ-પ૭થી શુભ-૧૭-૩ર સુધી, ર૦-૩ર થી લાભ-ર૧-પ૭ સુધી, ર૩-રર થી શુભ-૦-૪૧ સુધી
શુભ હોરા
૮-૩૪થી ૧૧-૪૯ સુધી, ૧ર-૪૭થી ૧૩-પ૧ સુધી, ૧પ-પ૭થી ૧૯-૦૭ સુધી, ર૦-૦૩ થી ર૧-૦૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં લક્ષ્મીયોગ બનતો હોવા છતાં જીવનમાં અમુક વર્ષો પછી આર્થિક મુશ્કેલી કે કર્જ થઇ જાય છે તેની પાછળ કયાં ગ્રહો ભાગ ભજવતા હશે શું ફકત ગ્રહો જ ભાગ ભજવતા હશે કે વ્યકિતની પોતાની વૃતિ પણ તેમાં ભાગ ભજવતી હોય છે. ખાસ કરીને થોડી આળસવૃતિ પણ જીવનમાં પ્રગતિમાં અવરોધો ઉભા કરે છે તો કયારેક વધુ પડતી મહત્વ કોના જીવનમાં નાણાભીડ ઉભી કરી શકે અથવા કર્જ પણ જઇ જાય. કર્જ લેતા પહેલા અને કર્જ દેતા પહેલા સો વખત એટલે કે ખૂબજ વિચારવું જોઇએ. જેથી કરીને કર્જનું વ્યાજ ભરવામાં શું કરવું અને કેટલુ વ્યાજ ચડશે તે બાબતને પણ ચોક્કસ ધ્યાનમાં લેવી જોઇએ.