Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨ર
તા. ૧૬-૧-ર૦રર રવિવાર
પોષ સુદ-૧૪
વૈધુતિ પ્રારંભ ૧પ-ર૦થી
મંગળ ધનમાં ૧૬-૩૦ થી
રવિયોગ ર૬-૦૯ સુધી
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મિથુન
મંગળ-વૃヘકિ
બુધ-મકર
ગુરૂ-કુંભ
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્‍ત- ૬-રર,
જૈન નવકારશી- ૮-૧૮
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ધ.)
નક્ષત્ર-આદ્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
વિજય મુર્હુત ૧ર-૩પ થી ૧૩-૧૮ સુધી ૮-પર થી ચલ-લાભ-અમૃત ૧ર-પ૭ સુધી ૧૪-૧૮ થી શુભ-૧પ-૪૦ સુધી ૧૮-ર૩ થી શુભ-અમૃત-ચલ ર૩-૧૮ સુધી
શુભ હોરા
૮-ર૪ થી ૧૧-૦૮ સુધી, ૧ર-૦ર થી ૧ર-પ૭ સુધી, ૧૪-૪૬ થી ૧૭-ર૯ સુધી, ૧૮-ર૩ થી ૧૯-૧૯ સુધી
બ્રહ્માંડના સીતારા
ભુતકાળ - વર્તમાન અને ભવિષ્‍ય જાણવા માટે જો કોઇ યોગ્‍ય માધ્‍યમ હોય તો તે વ્‍યકિતના જન્‍માક્ષર છે. સમજી લ્‍યો કે કોઇ વ્‍યકિતનો જન્‍મ- ૪ તારીખે થયો છે તો તેનો અંક ૪ હોય શકે હવે તે વ્‍યકિત ખુબ જ ધનવાન હોય અને બીજા વ્‍યકિતનો જન્‍મ ૪ તારીખે થયો હોય તો તે કદાચ સામાન્‍ય સ્‍થીતીમાં જીવન પસાર કર્તા હોય છે તેનું કારણ છે તેમના જન્‍મના ગ્રહો જેથી બીજા કોઇ ડીંડકમાં સમય નો અને મગજનો અને પૈસાનો વ્‍યય ન કરવો બુધ્‍ધિજીવી વાંચકો સમજી શકતા હશે કે હું શું કહેવા માગુ છુ શું કંઇ બાબતમાં વાંચકોને જાગૃત કરવા માગુ છું. જન્‍મના ગ્રહો અને ગોચરના હાલના ગ્રહો ખુબ જ મહત્‍વના છે.