Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્‍વીસન-ર૦૨૧
તા.૧૭-ર૦ર૧ રવિવાર
પોષ સુદ-૪, પંચક
ભદ્રા-૮-૦૯ સુધી
સૂર્ય-મકર
ચંદ્ર-કુંભ
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્‍ત-૬-૨ર
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ- કુંભ (ગ.સ.)
રપ-૧૭થી મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-પૂર્વાભાદ્રપદ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩પથી અભિજીત-૧૩-૧૯ સુધી
૮-પર થી ચલ-લાભ-અમૃત-૧ર-પ૭ સુધી ૧૪-૧૯થી શુભ-૧પ-૪ સુધી, ૧૮-ર૪થી શુભ-અમૃત-ચલ-ર૩-૧૯ સુધી
શુભ હોરા
૮-રપ થી ૧૧-૦૮ સુધી, ૧ર-૦૩ થી ૧ર-પ૭ સુધી, ૧૪-૪૬ થી ૧૭-૩૦ સુધી, ૧૮-ર૪થી ૧૯-૩૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જીવનની નિષ્‍ફળતાને સફળતામાં તમારે પલટાવવી હોય તો જરૂરથી આ બાબતમાં સફળતા મળી શકે છે. પરીક્ષામાં મળેલી નિષ્‍ફળતા એ સફળતાની ચાવી છે. સફળતાની સીડી છે. જીવનમાં કોઇ વસ્‍તુ અશકય છે તેવું ન માનવું જરૂરત છે કોઇસારૂ માર્ગદર્શન મળવાની કોઇ અંધશ્રદ્ધાને જીવનમાં સ્‍થાન ન આપતા તમારો આત્‍મ વિશ્વાસ વધારે તેવી વ્‍યકિતનો સંત્‍સંગ કરો. તમારા ગ્રહો સારાજ છે પણ તમારે જીવનમાં તેનો કંઇ રીતે સારો ઉપાય કરવો કયારે અનુકુળતાઓ ગ્રહો બતાવે છે. થોડી ધીરજ રાખવી કયારેક વધુ પડતી મહત્‍વકાંક્ષા પણ જીવનને બરબાદ કરી શકે છે. કયારેક વયતિને મોટીવેશન ગ્રહો ઉપરથી મળી શકે તે જરૂર સફળતા મેળવે છે.