Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧૬-૧-ર૦૨૦,ગુરૂવાર
પોષ વદ-૬,
ભદ્રા-૯-૪રથી ર૦-૩૩,
રવિયોગ-ર૬-૩૧ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-કન્યા
મંગળ-વૃશ્ચિક
બુધ-મકર
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦,
સૂર્યાસ્ત-૬-રર,
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્રરાશિ-કન્યા (પ,ઠ,ણ)
નક્ષત્ર-હસ્ત
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-૩૦થી શુભ-૮-પર સુધી, ૧૧-૩પ થી ચલ-લાભ-અમૃત-૧પ-૪૦ સુધી, ૧૭-૦ર થી શુભ-અમૃત-ચલ-ર૧-૪૦ સુધી,
શુભ હોરા
૭-૩૦ થી ૮-રપ સુધી,
૧૦-૧૩થી ૧ર-પ૭ સુધી,
૧૩-પ૧થી ૧૪-૪૬ સુધી,
૧૬-૩પ થી ૧૯-ર૯ સુધી
વિજયમુર્હુત ૧ર-૪પ થી ૧૩-૦૯ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં તુલાનો શનિ સામાન્ય રીતે ઉચ્ચનો કે બળવાન મનાય છે. અને આવા લોકો જેમની જન્મકુંડલીમાં તુલાનો શનિ બીરાજમાન હોય તેઓ જીવનમાં ખૂબજ પ્રગતિ કરે છે. જેનો રાજયોગ પણ કહી શકાય પણ મેં મારા વર્ષોના અનુભવોએ જોયું છે કે તુલા રાશિનો શનિ જીવનમાં ઘણી વખત સંઘર્ષ પણ આવે છે અને પરિવારના સભ્યો સાથે મતભેદો ગેરસમજો પણ ઉભી કરાવે છે. કયારેક લગ્ન જીવનની સમસ્યાઓ પણ ઉભી કરે છે અને જીવનમાં સંઘર્ષ પછી સફળતાઓ અપાવે છે. રોજ હનુમાનજીના દર્શન કરવા અને પક્ષીને રોજ શકય હોય તો ચણ નાખવું.