Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૭
તા.૧પ/૧ર/ર૦૧૭,શુક્રવાર
માગસર વદ-૧૩
કમૃહર્તા પ્રારંભ ર૭-૦ર થી વિંછુડો પ્રારંભ ૧૮-પ૩ થી કમૃહર્તા તા. ૧૬-૧ર-૧૭થી શરૂ, સૂર્ય ધન રાશિમાં તા. ૧૬-૧રથી, પ્રદોષ
સૂર્ય-વૃશ્ચિક
ચંદ્ર-તુલા
મંગળ-તુલા
બુધ-વૃશ્ચિક
ગુરૂ-તુલા
શુક્ર-વૃશ્ચિક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૨૦
સૂર્યાસ્ત-૬-૦૩
જૈન નવકારશી-૮-૦૮
ચંદ્ર રાશિ- તુલા (ર.ત.)
૧૮-પ૩ થી વૃશ્ચિક (ન.ય.)
નક્ષત્ર-વિશાખા
માંગલીક કાર્યોનો શુભ સમય
૭-ર૦થી ચલ-લાભ-અમૃત-૧૧-રર સુધી, ૧ર-૪ર થી શુભ-૧૪-૦૩ સુધી, ૧૬-૪૪થી ચલ-૧૮-૦પ સુધી
શુભ હોરા
૭-ર૦ થી ૧૦-૦૧ સુધી, ૧૦-પપથી ૧૧-૪૯ સુધી, ૧૩-૩૬ થી ૧૬-૧૭ સુધી, ૧૭-૧૧ થી ૧૮-૦પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જયારે શનિ-ચંદ્ર જે કેન્દ્ર યોગ હોય કે એક બીજાની દૃષ્ટિમાં આવતા હોય આવી વ્યકિતઓ ખુબજ બુદ્ધિશાળી હોય છે અહીં જો પરિવારના સભ્યો સાથે સારો મેળ મતલબ કે એક બીજાને સમજવાની કોશિષ કરતા હોય અને પરિવારના વડીલો પણ પોતાના આત્મવિશ્વાસ સાથે તેઓનું કાર્ય કરતા હોય તો તેમના સંતાનો પણ આત્મવિશ્વાસ સાથે જીવતા હોય છે હવે જો શનિ-ચંદ્ર કોઇ રીતે કનેકશનમાં આવતા હોય તો આવી વ્યકિત અંધશ્રદ્ધામાં આવી જાય છે અને થોડુ જાણકારા લોકો આવી વ્યકિતને ગ્રહોની દશા ખરાબ છે વગેરે વાત કરીને નંગ દોરા ધાગા કે કોઇ વિધી વિધાનના ચક્કરમાં નાખતા હોય છે.