Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૬
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૬
ઇસ્વીસન-ર૦૨૦
તા.૧પ-૭-ર૦ર૦,બુધવાર
અષાઢ વદ-૧૦,
ભદ્રા-૯-ર૬થી રર-ર૦, સિદ્ધિયોગ ૧૬-૪૩ થી સૂર્યોદય,
સૂર્ય-મિથુન
ચંદ્ર-મેષ
મંગળ-મીન
બુધ-મિથુન
ગુરૂ-ધન
શુક્ર-વૃષભ
શનિ-મકર
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૩,
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી-૭-૦૧
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
ર૩-૧૮થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૩ થી લાભ-અમૃત-૯-૩૩ સુધી, ૧૬-૧૩ થી ચલ-લાભ-૧૯-૩૩ સુધી, ર૦-પ૩ થી શુભ-અમૃત-ચલ-ર૪-પ૩ સુધી,
શુભ હોરા
૬-૧૩ થી ૮-ર૬ સુધી, ૯-૩૩ થી ૧૦-૪૦ સુધી, ૧ર-પ૩ થી ૧૬-૧૩ સુધી, ૧૭-૧૯થી ૧૮-ર૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઘણી વખત એવું જોવામાં આવે છે કે વ્યકિત ખૂબજ ટોચ ઉપર હોય મતલબ કે ખૂબજ ટેલેન્ટેડ હોય ઉચ્ચી પોસ્ટ ઉપર હોય છતાં મનમાં કોઇ એક જાતનો ડર રહેતો હોય છે. એક જાતનો ફોબીયા હોય છે. અંધશ્રદ્ધામાં ડુબેલા રહે છે. કોઇની ખોટી ચાપલુસી પણ કરતા હોય છે તેનું કારણ એક જાતનો ડર હોય છે તો તેની પાછળ ઘણા કારણો હોય શકે છે. પરિવારના કોઇ સભ્યો સાથે ગાઢ મિત્રતા હોય શકે છે તો કયારેક વિજાતીય મિત્રતાને લઇને પણ મનમાં આવો ડર રહે છે. આવા લોકોને જીવનમાં કયારેક મોટી મુશીબતોનો સામનો રહે છે અથવા એવું પણ બને છે કે સમાજમાં લોકો તેઓને કોઇ ફોબીયાથી પીડાય છે તેવું પણ સમજી જાય છે આનાથી બચવા નકારાત્મક વિચારો ટાળવા