Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧પ/૩/ર૦૧૮- ગુરૂવાર
ફાગણ વદ-૧૩,
શિવરાત્રી,
ભદ્રા-૧૭-ર૦થી ર૯-પ૪, પંચક
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કુંભ
મંગળ-ધન
બુધ-મીન
ગુરૂ-તુલા
શુક્ર-મીન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-પ૮
સૂર્યાસ્ત-૬-પ૪,
જૈન નવકારશી-૭-૪૬
ચંદ્ર રાશિ-કુંભ (ગ.સ.)
નક્ષત્ર-ઘનિષ્ઠા
માંગલીક કાર્યોનો શુભ સમય
શુભ-૬-પ૭ થી ૮-ર૭ સુધી,
૧૧-ર૬ થી ચલ-લાભ-અમૃત-
૧પ-પપ સુધી, ૧૭-રપ શુભ અમૃત-ચલ-ર૧-પપ સુધી,
શુભ હોરા
૬-પ૮ થી ૭-પ૭ સુધી,
૯-પ૬ થી ૧ર-પ૬ સુધી,
૧૩-પ૬ થી ૧૪-પ૬ સુધી,
૧૬-પપ થી ૧૯-પપ સુધી,
બ્રહ્માંડના સિતારા : -
જન્મકુંડલીમાં જો રાહુ કેન્દ્રમાં હોય તો આવી વ્યકિતને રાજયોગ બને છે- રાહુ જીવનમાં ખૂબજ પ્રગતિ પણ આપે છે અને મુશ્કેલીઓ પણ આવી શકે છે -રાહુ વાળી વ્યકિત ઇમાનદાર અને ઉદાર હોય છે તો કયારેક આવી વ્યકિત ખૂબજ ખોટાબોલી અને કયપરમાપાવરધી હોય શકે આનુ કારણ એ હોય કે કંઇ રાશિવાળી વ્યકિત છે તે પણ ખાસ જોવું જોઇએ. ઉપરાંત જન્મલગ્ન અને જન્મના ગ્રહોની સ્થિતિ ખાસ જોવી જોઇએ. બળવાન રાહુ અબજોપતિ બનાવે છે. દેશ-વિદેશમાં નામના મેળવે છે. રાહુ ખરાબ જ ફળ આપે છે તેવી માન્યતાઓથી દૂર રહેવું-રાહુ બુદ્ધિશાળી વ્યકિતને વધુ બુદ્ધિશાળી બનાવે છે.