Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૪-૧૦-ર૧ ગુરૂવાર
આસો સુદ-૯
મહાનવમી - ભદ્રકાળી અવતાર
નેવૈધ નવમી
સરસ્‍વતી વિસર્જન
૦૯-૩પ થી
મહાનવરાત્રી સમાપ્ત
રવિયોગ ૯-૩પ થી શરૂ
આજના ગ્રહો
સૂર્ય-કન્‍યા
ચંદ્ર-મકર
મંગળ-કન્‍યા
બુધ-કન્‍યા
ગુરૂ-મકર
શુક્ર-વૃヘકિ
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-૪૩,
સૂર્યાસ્‍ત-૬-રર
જૈન નવકારશી- ૭-૩૧
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
નક્ષત્ર- ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૦૯ થી અભિજિત ૧ર-પ૬ સુધી
૬-૪૪ થી શુભ ૮-૧૧ સુધી
૧૧-૦પ ચલ-લાભ-અમૃત-
૧પ-ર૭ સુધી, ૧૬-પ૪ થી
શુભ-અમૃત-ચલ ર૧-ર૭ સુધી
શુભ હોરા
૬-૪૪ થી ૭-૪ર સુધી, ૯-૩૮ થી ૧ર-૩૩ સુધી, ૧૩-૩૧ થી ૧૪-ર૯ સુધી, ૧૬-રપ થી ૧૯-ર૩ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મકુંડલીમાં ચંદ્રની સાથે કયા ગ્રહો બીરાજમાન છે તે ખુબ જ મહત્‍વનું રહેલ છે. અહીં ફળાદેશમાં ઘણા બધા સમીકરણો બદલી શકે છે. ચંદ્રની સાથે ગુરૂ હોય તો આવી વ્‍યકિત સમજદાર હોય છે. તો કયારેક રાહુની દૃષ્‍ટિ હોય તો આર્થિક સ્‍થિતિ સારી હોવા છતાં અતિ લોભા પ્રકૃતિ હોય છે અહીં આવી વ્‍યકિતને પૈસા હોવા છતાં ભોગવટો નથી હોતો તો ઘણી વ્‍યકિતની પૈસા આર્થિક સ્‍થિતિ સાધારણ હોવા છતાં પણ ખુબ જ ઉદાર મનોવૃતિ હોય છે. જો જન્‍મના ચંદ્ર ઉપર મંગળની દૃષ્‍ટિ હોય અથવા ચંદ્રની સાથે શુક્ર હોય તો આવી વ્‍યકિત ઉદાર મનોવૃતિ વાળી હોય છે અને લકઝરી લાઇફ સ્‍ટાઇલ હોય છે. દેશ - વિદેશમાં માન પ્રતિષ્‍ઠા સારી હોય છે.