Gujarati News

Gujarati News

સોમવારનું પંચાંગ
તા.૧૪-૧૦-ર૦૧૯,સોમવાર
આસો વદ-૧,
ઇષ્ટિ, પંચક ૧૦-ર૦ સુધી, કુમાર યોગ-૧૦-ર૦ થી ર૮-ર૧ સુધી,
સૂર્યોદય-૬-૪૩,સૂર્યાસ્ત-૬-રર,
જૈન નવકારશી-૭-૩૧
ચંદ્રરાશિ- મીન (દ,ચ,ઝ,થ)
૧૦-ર૦થી મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-રેવતિ
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૪૪ થી અમૃત-૮-૧૧ સુધી, ૯-૩૯ થી શુભ-૧૧-૦૬ સુધી, ૧૪-૦૦થી ચલ-લાભ-અમૃત-ચલ-૧૯-પપ સુધી,ર૩-૦૧ લાભ-૦-૩૩ સુધી
શુભ હોરા
૬-૪૪ થી ૭-૪ર સુધી, ૮-૪૦થી ૯-૩૯ સુધી, ૧૧-૩પ થી ૧૪-૩૦ સુધી, ૧પ-ર૮થી ૧૬-ર૬ સુધી,
બ્રહ્માંડના સિતારા
પરિવારમાં પાંચ સભ્યો હોય કે તેથી વધારે હોય કે ઓછા હોય પણ જો તેમાં સંપ ન હોય તો જેને લઇને પરિવારના દરેક સભ્યો દુઃખી થતા હોય છે અને જેને કારણે ઘરમાં કંજીયા કંકાશ થતા હોય છે. આ બધા પ્રશ્નો દર કરવા પરિવારના દરેક સભ્યોએ પોતે એક બીજાને સમજવાની કૌશિષ કરવી અંદર અંદર ઝઘડાથી દૂર રહેવું અને ઘરમાં સત્યનારાયણની કથા કરાવી લેવી. રોજ પક્ષીને ચણ નાખવું અને સવારના ઉઠતાવેંત ઇશ્વરને માતાજીને યાદ કરવા તેમના આશિર્વાદ લેવા અને ઇશ્વરને માતાજીને તમારે જ પ્રાર્થના કરવી કે હે પ્રભુ હે બ્રહ્માંડની શકિતઓ અમારા પરિવાર ઉપર કૃપા કરો અને અમો બધા સંપીને રહીએ તેવા આશિર્વાદ આપતા રહો.