Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૪-૭-ર૦૧૮ શનિવાર
અષાઢ સુદ-બીજ, રથયાત્રા, ચંદ્રદર્શન-મનોરથ દ્વિતિયા
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કર્ક
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧ર
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૭-૦૦
ચંદ્ર રાશિ-કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુષ્ય
કાર્યોનો શુભ સમય
૭-પ૩થી શુભ-૯-૩૩ સુધી, ૧ર-પ૩ થી ચલ-લાભ-અમૃત-૧૭-પ૩ સુધી, ૧૯-૩૩ થી લાભ-ર૦-પ૩ સુધી, રર-૧૩ થી શુભ-અમૃત-૦-પ૩ સુધી
શુભ હોરા
૭-૧૯થી ૮-ર૬ સુધી,
૧૦-૪૦થી ૧૪-૦૦ સુધી,
૧પ-૦૬ સુધી ૧૬-૧૩ સુધી,
૧૮-ર૭થી ર૧-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીએ તમારા જીવનની મહત્વની વસ્તુ છે તેને ગમે ત્યાં ન રાખવી. ઉપરાંત ગમે તે વ્યકિતને ન બતાવવી જયારે તમારે માર્ગદર્શન લેવું છે તો આ બાબત ધ્યાનમાં રાખવી કયારે ગોટે ચડી જવાય છે અંધ શ્રદ્ધામાં ડુબી જવાય છે અને પછી તેમાથી બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે. કારણ કે યુવક યુવતિના માતા પિતા અમારી પાસે જન્માક્ષર બતાવવા આવે ત્યારે આવીને એમ કહે કે આમતો ઠેકાણા ઘણા આવતા હતાં પણ અમોએ એમ કહયું કે અમારે શનિ મંગળ છે જેથી વાત આગળ ન ચાલી હવે ખરેખર તો તેઓની જન્મકુંડલીમાં શનિ મંગળ હતાં નહીં હવે તેઓ અફસોસ કરે છે કે સારા સારા ઠેકાણા જતા કર્યા કારણ કે ખોટુ માર્ગદર્શન મળ્યું.