Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૪-૬-ર૦૧૮ ગુરૂવાર
બીજો જેઠ સુદ-૧, ઇષ્ટિ,
બુધ પશ્ચિમ, ઉદિત લગ્ન
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-મિથુન
મંગળ-મકર
બુધ-મિથુન
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪
સૂર્યાસ્ત-૭-૨૯
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- મિથુન (ક,છ,ઘ)
નક્ષત્ર-આર્દ્રા
કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી શુભ-૭-૪પ સુધી,
૧૧-૦૭ થી ચલ-લાભ-અમૃત-
૧૬-૦૯ સુધી, ૧૭-પ૦ થી શુભ-અમૃત-ચલ-રર-૦૯ સુધી,
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧૧ સુધી,
૯-ર૬ થી ૧ર-૪૭ સુધી,
૧૩-પપ થી ૧પ-૦ર સુધી,
૧૭-૧૭ી ર૦-ર૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
શનિ-મંગળળ-રાહુ બાબત ખૂબજ ગેર સમજો ઓછુ જાણકાર લોકો ફેલાવે છે-બીજુ સામાન્ય રીતે કોમ્પ્યુટર મેળાપક ઉપરથી કોઇ નિર્ણયો ન લેવા દોકડા મલે છે એટલે સારૂ એ બાબતથી દૂર રહેવું. બીજુ યુવક-યુવતિની જન્મકુંડલી મલતી હોય દોકડા પણ સારા મલતા હોય છતા પણ લગ્નજીવનમાં ગેર સમજો રહેતી હોય છે તેની પાછળ ગ્રહો નહીં પણ સંતાનોના ઉછેરને લઇને તકલીફો રહેતી હોય છે. એકજ સમયે એકજ તારીખે બે વ્યકિત જન્મેલી હોય છે જેના ગ્રહો સરખા હોવા છતાં માતા-પિતાએ તેને કેવા સંસ્કારો આપેલા છે તે પણ જોવું જોઇએ. કયારેક સગાઇ લગ્ન તૂટવામાં માતા-પિતાને પણ અંદરથી રસ હોય છે કારણ કે દિકરાના લગ્ન પછી તેઓ માનસિક રીતે તનાવમાં આવી જાય છે અનસીકયોરીટી અનુભવે છેે.