Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૩-૮-ર૦૧૯ મંગળવાર
શ્રાવણ સુદ-૧૩
શિવ વવિયા રોપણા,
ગાથા-ર પારસી
આજના ગ્રહો
સૂર્ય-કર્ક
ચંદ્ર-ધન
મંગળ-સિંહ
બુધ-કર્ક
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-કર્ક
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૨૪,
સૂર્યાસ્ત-૭-ર૯,
જૈન નવકારશી-૭-૧ર
ચંદ્ર રાશિ-ધન (ભ,ફ.ધ,ઢ)
૯-ર૮થી મકર (ખ,જ)
નક્ષત્ર-ઉત્તરાષાઢા
માંગલિક કાર્યોનો શુભ સમય
૯-૩૮થી ચલ-લાભ-અમૃત-૧૪-ર૯ સુધી, ૧૬-૦૬થી શુભ-૧૭-૪૩ સુધી, ર૦-૪૩ થી સલાભ-રર-૦૬ સુધી, ર૩-ર૯થી શુભ-અમૃત-ર-૧પ સુધી
શુભ હોરા
૮-૩૪ થી ૧૧-૪૭ સુધી, ૧ર-પર થી ૧૩-પ૭ સુધી, ૧૬-૦૬ થી ૧૯-૧૯ સુધી, ર૦-૧પ થી રર-૧૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં ફળાદેશ માટે ગ્રહોની સ્થિતિ ઉપરથી વ્યકિતની કારકીર્દી કેવી રહેશે તેની જાણકારી મલી શકે છે, પણ અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે ગ્રહો ઉપરથી જાણકારી મેળવવી તેની સાથે સાથે પરિવારના સભ્યોની બુદ્ધિ પ્રતિભાને પણ ધ્યાનમાં લેવી જોઇએ. જીવનમાં અમુક દિવસ કે અમુક કલાક કે થોડી સમીનીટો ખૂબજ સારી હોય છે કે અમુક સમય ખૂબજ ખરાબ હોઇ શકેજેને લઇને જીવનમાં જબરજસ્ત પરિવર્તન આવી શકે છે. મા-બાપના સંસ્કારોનું પણ એક ગીણત હોય છે જો માતા પિતા કે દાદા દાદી કે નાના નાનીના સંસ્કારો સારા હોય તો વ્યકિતના જીવનમાં પણ સારા સંસ્કારો તો હોઇ શકે છે તે ઉપરાંત તેના મિત્રો-સ્નેહીજનોને પણ ધ્યાનમાં લેવા જોઇએ.