આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૩-૭-ર૦૧૮ શુક્રવાર
જેઠ વદ-અમાસ સવારે ૮-૧૮ સુધી, એકમનો ક્ષય છે. અષાઢ મહિનો શરૂ, અષાઢી સંવત ર૦૭પનો શુભ પ્રારંભ,
ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ છે (ભારતમાં નહી દેખાઇ)
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-મિથુન
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧ર
સૂર્યાસ્ત-૭-૩ર
જૈન નવકારશી-૭-૦૦
ચંદ્ર રાશિ-મિથુન (ક,છ,ઘ)
૧૩-૪૧ થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુનર્વસુ
કાર્યોનો શુભ સમય
૬-૧ર થી ચલ-લાભ-અમૃત-
૧૧-૧૩ સુધી, ૧ર-પ૩ થી શુભ- ૧૪-૩૩ સુધી, ૧૭-પ૩ થી ચલ-૧૯-૩૪ સુધી, રર-૧૩ થી લાભ-ર૩-૩૩ સુધી,
શુભ હોરા
૬-૧ર થી ૯-૩૩ સુધી,
૧૦-૩૯ થી ૧૧-૪૬ સુધી,
૧૪-૦૦ થી ૧૭-ર૦ સુધી,
૧૮-ર૭થી ૧૯-૩૪ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલી બાબત હજુ પણ ઘણી ગેરસમજો જોવા મલે છે. જન્મ કુંડલીમાં જો શનિ મંગળ હોય તો કોઇ ટેન્શન ન રાખવું જોઅઇે જન્મકુંડલીમાં શનિે વિશેષ દૃષ્ટિ છે જયારે મંગળ-ચાર-સાત અને આઠમા સ્થાન ઉપર દૃષ્ટિ કરે છે. શનિ ત્રીજે અને સાતમે ઉપરાંત દશમે દૃષ્ટિ કરે છે. ગુરૂને પણ વિશેષ દૃષ્ટિ છે તે પાંચમા સ્થાન ઉપર દૃષ્ટિ કરે છે અહીં ગ્રહોની યુતિ અને પ્રતિયુતિ ઉપર પણ ધ્યાન દેવું જોઇએ. અહીં શનિ કે મંગળ કે સૂર્યને મુશ્કેલી સર્જે તેવા ગ્રહો માનવામાં આવે છે પણ ખરેખર વાસ્તવમાં એવું નથી હોતું જેથી આ બાબત જાણકાર વ્યકિતની સલાહ લેવી કોઇ અંધશ્રદ્ધા ચમત્કારમાં ન પડવું .
  • સુપ્રિમ કોર્ટની દિલ્હીના LGને ફટકાર...કહ્યું તમે ખુદને સુપરમેન ગણો છો? access_time 3:57 pm IST

  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST

  • ભરૂચ-સુરત નવસારી જળબંબોળ :ગીર-સોમનાથ પંથકમાં 9 ઇંચ ખાબક્યો access_time 9:22 pm IST