Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૩-૬-ર૦૧૯ ગુરૂવાર
જેઠ સુદ-૧૧
ભીમ અગીયારસ
ગાયત્રી જયંતિ
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-તુલા
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્ત-૭-ર૯,
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ- તુલા (ર, ત)
૧૪-પ૦થી કર્ક (ડ,હ)
નક્ષત્ર-ચિત્રા
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૪ થી શુભ-૭-૪પ સુધી,
૧૧-૦૬ થી ચલ-લાભ-અમૃત-
૧૬-૦૯ સુધી, ૧૭-પ૦થી
શુભ-અમૃત-ચલ-રર-૦૯ સુધી
શુભ હોરા
૬-૦૪ થી ૭-૧૧ સુધી, ૯-રપ થી ૧ર-૪૭ સુધી, ૧૩-પ૪ થી ૧પ-૦ર સુધી, ૧૭-૧૪થી ર૦-ર૩ સુધી
બ્રહ્માંડના સિતારા
આજે ભીમ અગીયારસ છે. આજની અગીયારસનું ખુબ જ મહત્વ રહેલ છે. આજના દિવસે નિર્જળા એકાદશી કહેવાય છે. આજે કંપનીના માલીકો પોતાના કર્મચારીઓને કેરીની ભેટ આપે છે. આજના અગીયારસનું પુણ્ય ખુબજ વધે છે. શાસ્ત્રોમાં દરેક અગીયારસનું અલગ અલગ મહત્વ રહેલ છે. સૂર્ય અને ચંદ્રની કળાને લઇને તિથીઓપ નકકી થાય છે. અહીં તિથીઓનું ખૂબ જ મહત્વ રહેલ છે. પૂનમને દિવસે ઘણા લોકો પોતાના ઇષ્ટ દેવ કે માતાજીના દર્શન કરવા અચુક જાય છે જેને તેઓ પૂનમ ભરે છે તેમ કહેવાય છે તેવી જ રીતે અમાસનું પણ ખૂબ જ મહત્વ રહેલ છે. અમાસને દિવસે જન્મેલી વ્યકિત ખૂબ જ નસીબદાર હોય છે. અમાસને દિવસે જન્મેલી વ્યકિત ખૂબજ ધાર્મિક હોઇ શકે છે. જો કે જન્મના બીજા ગ્રહો ઉપર ફળાદેશને આધાર રહેલો છે.