Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૩-૪-ર૦૧૯ શનિવાર
ચૈત્ર સુદ-૮, દુર્ગાષ્ટમી-ભવાની ઉત્પતિ, અશોક કાલિકા પ્રાશન રવિયોગ ૮-પ૯થી
આજના ગ્રહો
સૂર્ય-મીન
ચંદ્ર-કર્ક
મંગળ-વૃષભ
બુધ-મીન
ગુરૂ-ધન
શુક્ર-કુંભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૧
સૂર્યાસ્ત-૭-૦૪,
જૈન નવકારશી-૭-૧૯
ચંદ્ર રાશિ-કર્ક (ડ,હ)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલિક કાર્યોનો શુભ સમય
૮-૦પ થી શુભ-૯-૩૯ સુધી, ૧ર-૪૮થી ચલ-લાભ-અમૃત-૧૭-૩૧ સુધી, ૧૯-૦પ થી લાભ-ર૦-૩૧ સુધી, ર૧-પ૭થી શુભ-અમૃત-ચલ ર-૧૩ સુધી
શુભ હોરા
૭-૩૪ થી ૮-૩૬ સુધી, ૧૦-૪ર થી ૧૩-પ૧ સુધી, ૧૪-પ૪ થી ૧પ-પ૭ સુધી, ૧૮-૦૩ થી ર૧-૦૦ સુધી
બ્રહ્માંડના સિતારા
જયોતિષ શાસ્ત્ર એ ગુઢ રહસ્યનું શાસ્ત્ર છે અને તેમાં ઘણા સિદ્ધાંતો જોડાયેલા છે તો ઘણા પાયાના સિદ્ધાંતો છે અને મારા અનુભવોએ તેમાં પણો ઘણા ફેરફારો જરૂર છે. અથવા તો એમ કહી શકાય કે તે સિદ્ધાંતો સમજવા ખૂબજ જરૂરી છે. તેના સિદ્ધાંતોનું અર્થ ઘટન પણ કેવી રીતે કરો છો કે સમજો છો તે ખૂબજ મહતવનું છે. મૂળ ચાર તત્વો છે જેમાં અગ્નિતત્વ, જળ તત્વ, વાયુ તત્વ અને પૃથ્વી તત્વ છે. ફળાદેશમાં શું આ બધા તત્વોની ગણતરી સમજદારી ન હોય તો ફળકથન ખૂબજ અલગ અધિપત્ય આપવામાં આવેલ છે. દરેક રાશિને અલગ અલગ નક્ષત્ર અને તત્વોના નામ આપેલ છે.