Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૩-ર-ર૦૧૯,બુધવાર
મહા સુદ-૮
દુર્ગાષ્ટમી, મા ખોડિયાર જયંતિ, સૂર્ય કુંભ રાશિમાં પ્રવેશ, સંક્રંતિ પૂ. કામ સૂર્યોદયથી ૮-૪૭,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-વૃષભ
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-ર૧
સૂર્યાસ્ત-૬-૪૧
જૈન નવકારશી-૮-૦૯
ચંદ્ર રાશિ-વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-કૃતિકા
માંગલિક કાર્યોનો શુભ સમય
૭-ર૧ થી લાભ-અમૃત-૧૦-૧૧ સુધી, ૧૧-૩૬થી શુભ-૧૩-૦ર સુધી, ૧પ-પરથી ચલ-લાભ-૧૮-૪ર સુધી, ર૦-૧૭થી શુભ-અમૃત-ચલ-૧૦-૦૧ સુધી,
શુભ હોરા
૭-ર૧થી ૯-૧પ સુધી, ૧૦-૧૧થી ૧૧-૦૮ સુધી, ૧૩-૦રથી ૧પ-પર સુધી, ૧૬-૪૮થી ૧૭-૪પ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં મેળાપક બાબત ખૂબજ સર્તકતા રાખવી જોઇએ. ઘણી વખત યુવક-યુવતિના માતા પિતાને પરિવાર અનુકુળ હોય અને જો જન્માક્ષરમાં કોઇ તકલીફો હોય તો તેઓ એવું યુવક -યુવતિઓને સમજાવે છે કે આવી તકલીફો તો અમોને પણ હતી છતાં જો અમારો ઘરસંસાર ચાલે છે તે પણ વર્ષો પહેલાના વ્યકિતઓના વિચારો અને લાઇફ સ્ટાઇલ અલગ હતા. આજના જમાનામાં લાઇફ સ્ટાઇલ બદલાઇ ગઇ છે અને બદલાઇ રહી છે. યુવક-યુવતિઓ સ્વચ્છંદી થઇ ગયા છે. મોબાઇલ નો ગેર ઉપયોગ થાય છે. જન્મ કુંડલીમાં જો સૂર્યની ઉપર ગુરૂની દૃષ્ટિ આવતી હોય અથવા સૂર્ય અને ગુરૂ અને અકજ રાશિમાં હોય તો આવી વ્યકિતની અંદર સમજદારી હોય છ. જન્મકુંડલીમાં જન્મનો શનિ મહારાજની સ્થિતિ જાણી લેવી જોઇએ.