Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૧
વીર સંવત રપ૪પ
ઇસ્‍વીસન-ર૦૧૯
તા.૧ર-૬-ર૦૧૯ બુધવાર
જેઠ સુદ-૧૦
રામેશ્વર પ્રતિષ્‍ઠા દિન, ગંગા દશાહરા સમાપ્ત, ગંગાપૂજન,
આજના ગ્રહો
સૂર્ય-વૃષભ
ચંદ્ર-કન્‍યા
મંગળ-મિથુન
બુધ-મિથુન
ગુરૂ-વૃヘકિ
શુક્ર-વૃષભ
શનિ-ધન
રાહુ-મિથુન
કેતુ-ધન
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-ધન
સૂર્યોદય-૬-૦૪,
સૂર્યાસ્‍ત-૭-ર૯,
જૈન નવકારશી-૬-પર
ચંદ્ર રાશિ-કન્‍યા(પ,ઠ.ણ)
ર૩-ર૩ થી તુલા (ર,ત)
નક્ષત્ર-હસ્‍ત

માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૦૪થી લાભ-અમૃત-૯-રપ સુધી, ૧૧-૦૬થી શુભ-૧ર-૪૭ સુધી, ૧૬-૦૯થી ચલ-લાભ-૧૯-૩૦ સુધી ર૦-પ૦થી શુભ-અમૃત-ચલ-૦-૪૭ સુધી
શુભ હોરા
૬-૦૪થી ૮-૧૮ સુધી, ૯-રપથી ૧૦-૩૩ સુધી, ૧ર-૪૭થી ૧૬-૦૯ સુધી, ૧૭-૧૬થી ૧૮-ર૩ સુધી
* બ્રહ્માંડના સિતારા : -
સામાન્‍ય રીતે જયોતિષના શોખીનો અથવા થોડું જાણનાર વ્‍યકિત જન્‍મકુંડલીના બાર ખાના વિશે માહિતી મેળવે છે. જેમકે પ્રથમ સ્‍થાન એટલે દેહભુવન દેહ ભુવ ઉપરથી વ્‍યકિતનું વ્‍યકિત્‍વ કેવું હશે તેનો ખ્‍યાલ આવે છે. બીજુ સ્‍થાન પરિવારનું સ્‍થાન કહેવાય છે તો કોઇ તેને ધન સ્‍થાન પણ કહી શકે છે. તેવી જ રીતે જન્‍મ કુંડલીમાં ત્રીજુ સ્‍થાન પરાક્રમ સ્‍થાન કહેવાય છે પણ મારા અનુભવોએ આ સ્‍થાનના ત્રણ ચાર અર્થ થઇ શકે છે ભાઇ-બહેનોનું સ્‍થાન પણ આ સ્‍થાનનો અભ્‍યાસ કરવાથી જાણકારી મલી શકે છે. હવે જો આ બધુ જાણવાથી ફળાદેશ થઇ શકતું હોય તો જયોતિશાસ્‍ત્ર ખૂબજ સહેલુ લાગે છે પણ ખરેખર તેવું નથી. આ એક ખુબજ અધરૂ શાસ્‍ત્ર છે.