Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭પ
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪પ
ઇસ્વીસન-ર૦૧૯
તા.૧૨-ર-ર૦૧૯,મંળવાર
મહા સુદ-૭
રથ આરોગ્ય વિધાન સપ્તમી, ભદ્રા-૧પ-પપ થી ર૭-પ૬, રાજયોગ સૂર્યોદયથી ૧પ-પપ
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મેષ
મંગળ-મેષ
બુધ-કુંભ
ગુરૂ-વૃશ્ચિક
શુક્ર-ધન
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-રર
સૂર્યાસ્ત-૬-૪૦
જૈન નવકારશી-૮-૧૦
ચંદ્ર રાશિ-મેષ (અ,લ,ઇ)
નક્ષત્ર-ભરણી
માંગલિક કાર્યોનો શુભ સમય
૧૦-૧રથી ચલ-લાભ-અમૃત-૧૪-ર૬ સુધી, ૧પ-પ૧થી શુભ-૧૭-૧૩ સુધી, ર૦-૧૬થી લાભ-ર૧-પ૧ સુધી, ર૩-ર૬થી શુભ-અમૃત-ર-૩૬ સુધી,
શુભ હોરા
૯-૧પ થી ૧ર-૦પ સુધી,
૧૩-૦રથી ૧૩-પ૮ સુધી,
૧પ-પ૧થી ૧૮-૪૧ સુધી,
૧૯-૪પ થી ર૦-૪૮ સુધી, ,
બ્રહ્માંડના સિતારા
ઘણી વ્યકિતઓ નસીબદાર છે કારણ કે તેઓએ લવ મેરેજ કરેલ હોય તેવું પોતે અને સમાજમાં લોકો માનતા હોય છે, પણ એવું નથી હોતું. લવમેરેજ પછી ઘણી વખત બે કે ત્રણ મહિનામાં બંને વ્યકિતઓ અલગ થઇ જાય છે અને એકબીજાને વધુમાં વધુ નુકશાન કેમ કરવું તેવું વિચારતા હોય છે. આવું શા માટે બંને છે. કારણ કે જન્મકુડલીમાં લગ્નેશ બારમે કે છઠ્ઠે હોય છે. પંચમેશ પાંચમે હોય છે પણ જન્મનો સૂર્ય દુષિત એટલે કે શનિ કે રાહુના નક્ષત્રમાં હોય છે. લવમેરેજમા વ્યકિતના વિચારો એક રસખા હોય શકે પણ આત્મીયતા ઉભી નથી કરી શકતા અથવા એવું પણ જાણી શકાય કે કોઇ એક વ્યકિની માનસીકતા ફકત શારીરીક આકર્ષણ હોય છે. માનસીક લાગણીઓ નથી હતો.