Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્‍વીસન-ર૦૨૧
તા. ૧૧-નવેમ્‍બર-ર૧ ગુરૂવાર
કારતક સુદ-૮
પંચક પ્રારંભ ર૬-પ૩ થી
ભદ્રા ૬-પ૦ થી ૧૮-૧૬
દુર્ગાષ્‍ટમી
અઠ્ઠાઇ તપ પ્રારંભ
વ્‍યતિપાત ર૮-૦૦ થી પ્રારંભ
આજના ગ્રહો
સૂર્ય-તુલા
ચંદ્ર-મકર
મંગળ-તુલા
બુધ-તુલા
ગુરૂ-મકર
શુક્ર-ધન
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃヘકિ
હર્ષલ-મેષ
નેપ્‍ચ્‍યુન-કુંભ
પ્‍લુટો-મકર
સૂર્યોદય-૬-પ૭,
સૂર્યાસ્‍ત-૬-૦૪
જૈન નવકારશી- ૭-૪પ
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
ર૬-પ૩ થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર - શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
અભિજીત શુભ ૧ર-૦૯ થી ૧ર-પ૩ સુધી ૬-પ૮ થી શુભ ૮-ર૧ સુધી
૧૧-૦૮ ચલ-લાભ-અમૃત-
૧પ-૧૭ સુધી, ૧૬-૪૦ થી
શુભ-અમૃત-ચલ ર૧-૧૭ સુધી
શુભ હોરા
૬-પ૮ થી ૭-પ૩ સુધી, ૯-૪૪ થી ૧ર-૩૧ સુધી, ૧૩-ર૬ થી ૧૪-રર સુધી, ૧૬-૧૩ થી ૧૯-૦૮ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્‍મ કુંડલીમાં જો સૂર્ય વૃヘકિ રાશિમાં હોય અને તેની સાથે મંગળ હોય તો આવી વ્‍યકિત ખુબ જ નસીબદાર હોય છે. સ્‍વભાવગત થોડો ગુસ્‍સાવાળો સ્‍વભાવ હોય છે. અને નીડર પણ હોય છે જો તે ગ્રહોની સાથે ચંદ્ર હોય તો આર્થિક લાભો બતાવે છે અને જો ગુરૂની દૃષ્‍ટિ તે સૂર્ય - મંગળ પર પડતી હોય તો જબરજસ્‍ત રાજયોગ બને છે આવી વ્‍યકિત ખુબ જ મહેનતુ અને ઇમાનદાર પણ હોય છે. સ્‍કુલ કોલેજમાં પ્રોફેસરની જોબ મળી શકે છે. અથવા તો પોતાની સ્‍કુલ કે કોલેજ પણ ચલાવી શકે છે. ઇલેકટ્રોનીક ક્ષેત્રે પણ સારી સફળતા મેળવે છે. નોકરીમાં ઉચ્‍ચ પોસ્‍ટ મેળવવા સફળતા પણ મેળવે છે. રોજ ગાયત્રી મંત્ર બોલવો અને પોતાની શકિત પ્રમાણે ચેરીટી કરવી.