Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
વીર સંવત રપ૪૭
શાલિવહન શક-૧૯૪૩
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૧ જુલાઇ-ર૦ર૧ રવિવાર
અષાઢ સુદ-૧
અષાઢ મહિનાનો આરંભ
કચ્છી હાલારી
અષાઢી સંવત ર૦૭૮
નવરાત્રી પ્રારંભ - ચંદ્ર દર્શન
મનોહર મિતિપા
રવિ પુષ્પામૃત યોગ ર૬-રર સુધી કચ્છી ભાઇ-બહેનોને નવા
વર્ષની હાર્દિક શુભેચ્છા
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-કર્ક
મંગળ-કર્ક
બુધ-વૃષભ
ગુરૂ-કુંભ
શુક્ર-કર્ક
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૧,
સૂર્યાસ્ત-૭-૩૩,
જૈન નવકારશી- ૬-પ૯
ચંદ્ર રાશિ-કર્ક (ઙ હ.)
નક્ષત્ર- પુષ્પ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-ર૬ થી અભિજીત-૧૩-૧૯
૭-પર થી ચલ-લાભ-અમૃત ૧ર-પર ૧૪-૩૩ થી શુભ-૧૬-૧૩ સુધી
૧૯-૩૩ શુભ-અમૃત-ચલ
ર૩-૩૩ સુધી
શુભ હોરા
૭-૧૮ થી ૧૦-૩પ સુધી, ૧૧-૩૯ થી ૧૧-૪૬ સુધી, ૧ર-પર સુધી ૧પ-૦૬ થી, ૧૮-ર૭ થી ૧૯-૩૩ થી
ર૦-ર૭ સુધી
બ્રહ્માંડના સીતારા
આજથી અષાઢ મહિનો શરૂ થાય છે. અને કચ્છી હાલારી સંવત ર૦૭૮ નો પ્રારંભ થશે જેથી કચ્છી ભાઇ-બહેનોને નવા વર્ષની શુભેચ્છા જયોતિષ શાસ્ત્રએ ઇશ્વરે આપેલી બક્ષીસ છે તેનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો ફકત પૈસા કમાવાના ઇરાદાથી નહી પણ કોઇને સાચૂ અને સાચૂ માર્ગદર્શન આપવું અને તે માટે વર્ષોનો અનુભવ ઉપયોગમાં લેવા જન્મકુંડલીમાં શનિ અને રાહુનો થોડા હોય તો વ્યકિત ઇમાનદાર હોય અને તેનો મેઇન પાવર ખૂબ જ સારો હોઇ શકે ઘણા વ્યવસાય એવા છે કે જેમાં ઇમાનદારી પૂર્વક કામ કરવુ જોઇએ કચ્છી ભાઇ-બહેનોને નવા વર્ષના કુમારભાઇ ગાંધીના હાર્દિક શુભેચ્છા નવુ વર્ષ સુખ તંદુરસ્તીવાળુ રહે તેવી પ્રાર્થના.