Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૮
વીર સંવત રપ૪૮
શાલિવહન શક-૧૯૪૪
ઇસ્વીસન-ર૦૨ર
તા.૧૧-પ-ર૦રર બુધવાર
વૈશાખ સુદ-દશમ
રવિયોગ અહોરામ
સૂર્ય કૃતિકા નક્ષત્રમાં
આજના ગ્રહો
સૂર્ય-મેષ
ચંદ્ર-સિંહ
મંગળ-કુંભ
બુધ-વૃષભ
ગુરૂ-મીન
શુક્ર-મીન
શનિ-કુંભ
રાહુ-મેષ
કેતુ-તુલા
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-મીન
પ્લુટો-મકર
સૂર્યોદય-૬-૧૧,
સૂર્યાસ્ત-૭-૧પ
જૈન નવકારશી- ૬-પ૯
ચંદ્ર રાશિ- સિંહ (મ.ટ.)
રપ-૩૩થી કન્યા (પ.ઠ.ણ.)
નક્ષત્ર-પૂર્વા ફાલ્ગુની
રાહુ કાળ ૧ર-૪૩ થી ૧૪-રરસુધી
માંગલિક કાર્યોનો શુભ સમય
૬-૧૧ થી લાભ-અમૃત ૯-ર૭ સુધી
૧૧-૦પ થી શુભ ૧ર-૪૩ સુધી
૧પ-પ૯ થી ચલ-લાભ ૧૯-૧૬ સુધી ર૦-૩૮ થી શુભ-અમૃત-ચલ
ર૪-૪૩ સુધી
શુભ હોરા
૬-૧૧ થી ૮-ર૧ સુધી,
૯-ર૭ થી ૧૦-૩ર સુધી,
૧ર-૪૩ થી ૧પ-પ૯ સુધી
૧૭-૦પ થી ૧૮-૧૧ સુધી
બ્રહ્માંડના સિતારા
જન્મ કુંડલીમાં જા બીજા સ્થાનમાં રાહુ હોય અથવા બારમા સ્થાનમાં શનિ - રાહુ કે સૂર્ય હોય તો આવી વ્યકિતઅોઍ મોબાઇલમાં જૂગારની ગેમ થી દૂર રહેવુ શેર સટા જૂગારથી દૂર રહેવું અને આવી જાહેરાતો જેમાં આવતી હોય તેવી ચેનલો ન જાવી નહીંતર લાલચમાં આવી જવાય અને પછી બરબાદી સિવાઇ કશું જ નહી રહે અને જા ગ્રહો સારા કરવા હોય તો બીજાને પણ આવી ગેમથી દૂર રહેવાની સલાહ દેજા. કોઇનું ભલુ કરવુ કે કોઇને સારૂ માર્ગદર્શન દેવુ તે પણ ઍક પુણ્યનું કામ છે. જેથી ગ્રહો સારા થશે. આળસવૃતિ ટાળવી અને પોતાના ગ્રહોને ધ્યાનમાં લઇને કોઇ કામ ધંધો કરવો જા કુંડલીમાં નોકરીના યોગ હોય તો મનગમતી નોકરી કરવી અને મારે કામ કરવું છે તેવું વિચારવું.