Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૭
શાલિવહન શક-૧૯૪ર
વીર સંવત રપ૪૭
ઇસ્વીસન-ર૦૨૧
તા.૧૧-ર-ર૦ર૧, ગુરૂવાર
પોષ વદ અમાસ
દર્શ અવાવાસ્વ
મૌની અમાસ
પંચક પ્રારંભ ર૬-૧ર,અન્વાધાન,
ગુરૂનો ઉદય પૂર્વક
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મકર
મંગળ-મેષ
બુધ-મકર
ગુરૂ-મકર
શુક્ર-મકર
શનિ-મકર
રાહુ-વૃષભ
કેતુ-વૃશ્ચિક
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-મકર
સૂર્યોદય-૭-ર૩,
સૂર્યાસ્ત-૬-૪૦
જૈન નવકારશી-૮-૧૧
ચંદ્ર રાશિ- મકર (ખ.જ.)
ર૬-૧ર થી કુંભ (ગ.સ.)
નક્ષત્ર-શ્રવણ
માંગલિક કાર્યોનો શુભ સમય
૧ર-૩૯ થી અભિજીત ૧૩-ર૪ સુધી ૭-ર૩ થી શુભ-૮-૪૭ સુધી,
૧૧-૩૬ થી ચલ-લાભ-અમૃત-
૧પ-પ૧ સુધી, ૧૭-૧૬ થી શુભ-અમૃત-ચલ-ર૧-પ૧ સુધી
શુભ હોરા
૭-ર૩ થી ૮-૧૯ સુધી ૧૦-૧રથી ૧૩-૦૧ સુધી, ૧૩-પ૮ થી ૧૪-પ૪ સુધી, ૧૬-૪૭ થી ૧૯-૪૪ સુધી
બ્રહ્માંડના સિતારા
ખુબ જ સામાન્ય દેખાતી જન્મ કુંડલી મતલબ જન્મ કુંડલી જોતા એવુ લાગે કે બધા જ ગ્રહો નબળા છે. અથવા તો કોઇ વખત જન્મના ગ્રહોમાં યોગ કારક ગ્રહો ખાડાના સ્થાનમાં હોય છે અને જયોતિષનું ઓછુ જ્ઞાન ધરાવનાર અથવા શોખીનો એવુ ફળાદેશ કરતા હોય છે કે આ કુંડલીમાં તો બધા જ ગ્રહો કુંડલીઓનો અભ્યાસ કરતા મારૂ એવુ માનવુ છે કે બધા જ ગ્રહો છઠ્ઠો, આઠમે અથવા બારમાં સ્થાનમાં હોય તો કયારેક વિપરીત રાજયોગ બને છે. જેથી જન્માક્ષરનું ફળકથન કરવામાં ખુબ જ સમજદારી અને વર્ષોનો અનુભવ હોય તો જ ફળાદેશ થઇ શકે જેથી કોઇ ગેર સમજો ઉભી ન થાય