Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ

વિક્રમ સંવત-ર૦૭૭

વીર સંવત રપ૪૭

શાલિવહન શક-૧૯૪૩

ઇસ્વીસન-ર૦૨૧

તા. ૧૦ જુલાઇ-ર૦ર૧ શનિવાર

જેઠ વદ-૩૦

ઇષ્ટી-

અમાસ શનીવારી અમાસ

૬-૪૭ સુધી

આજના ગ્રહો

સૂર્ય-મિથુન

ચંદ્ર-મિથુન

મંગળ-કર્ક

બુધ-વૃષભ

ગુરૂ-કુંભ

શુક્ર-કર્ક

શનિ-મકર

રાહુ-વૃષભ

કેતુ-વૃશ્ચિક

હર્ષલ-મેષ

નેપ્ચ્યુન-કુંભ

પ્લુટો-મકર

સૂર્યોદય-૬-૧૧,

સૂર્યાસ્ત-૭-૩૩,

જૈન નવકારશી- ૬-પ૯

ચંદ્ર રાશિ- મિથુન (ક.છ.ધ)

૧૮-૩૮ થી કર્ક (ઙ હ.)

નક્ષત્ર-પુનર્વસુ

માંગલિક કાર્યોનો શુભ સમય

૧ર-રપ થી અભિજીત ૧૩-૧૯ સુધી ૭-પ૧ થી શુભ-૯-૩ર સુધી

૧ર-પર થી ચલ-લાભ-અમૃત

૧૭-પ૩ સુધી, ૧૯-૩૩ થી લાભ-ર૦-પ૩ સુધી, રર-૧૩ થી શુભ ર૩-૩૩ સુધી

શુભ હોરા

૭-૧૮ થી ગુરૂ ૮-રપ સુધી, ૧૦-૩૮ થી ૧૩-પ૯ સુધી, ૧પ-૦૬થી ૧૬-૧૩ સુધી ૧૮-ર૭ થી ર૧-ર૦ સુધી,

બ્રહ્માંડના સીતારા

આજે શનિવારને અમાસનો ભાગ સવારનો છે. વ્રત ઉપવાસ થઇ શકે તો કરવા અને ખાસ તો કોઇ વ્યકિતને મદદ કરવી હનુમાનજીના દર્શન કરવા - પક્ષીને ચણ નાખવું જન્મ કુંડલીમાં જો શનિ ત્રીજે છઠઠે કે દશમે અને અગીયારમાં સ્થાનમાં હોય તો આવી વ્યકિતના ગ્રહોમાં શનિ બળવાન બને છે. તેમ સમજવું હવે શનિની સાથે કોઇ બીજા ગ્રહો છે તો તે પ્રમાણેનું ફળાદેશ થઇ શકે. શનિ-શુક્રની સાથે છે. કે બુધની સાથે છે જો શુક્ર બુધની સાથે હોય તો રાજયોગ બનાવે છે. લકઝરી લાઇનથી લાભ અપાવે છે. સગાઇ બાબત બનેના જન્માક્ષર મેળવવા જરૂરી રહે શનિ વૈભવ સુખ - શાંતિનો કારક ગ્રહ છે. ન્યાયના દેવતા છે.